આ છે ‘બિગ બોસ 12’ના ઘરની 12 તસવીરો, જુઓ ઘરની અંદરના દરેક સીન

ટેલિવઝનનો સૌથી વિવાદિત શો ‘બિગ બોસ’ની 12મી સીઝનનું ઘર બનીને તૈયાર છે. આ વખતે ‘બિગ બોસ’ના ઘરની થીમ તદ્દન અલગ છે.

ટેલિવઝનનો સૌથી વિવાદિત શો ‘બિગ બોસ’ની 12મી સીઝનનું ઘર બનીને તૈયાર છે. આ ટીવી શોની શરૂઆત આજે એટલે કે 16 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. ‘બિગ બોસ’ શરૂ થાય તે પહેલા અમે ‘બિગ બોસ’ના આ સીઝનના ઘર વિશે તેમને વિસ્તારથી માહિતી આપીએ. એટલા માટે અમે ‘બિગ બોસ 12’ શરૂ થાય તે પહેલા અમે તમારા માટે લઇને આવ્યા છીએ, આ ઘરની કેટલીક તસવીરો, જે દેખાડે છે આ વખસે શોમાં કંટેસ્ટેન્ટ્સને કેટલી મજા આવવાની છે.

ઘરની થીમ

1/12
image

આ વખતે ‘બિગ બોસ’ના ઘરની થીમ તદ્દન અલગ છે. બીચ (Beach) હાઉસ બનેલું આ ઘર કંટેસ્ટેન્ટ માટે સુંદર ભેટ હશે અને એક બાજુ તેમને અહીં હોલીડે પર રહેવાની ફિલિંગ આપશે. ત્યારે બીજી બાજુ ‘બિગ બોસ’ દ્વારા આપવામાં આવેલા ઘરમાં થનારી રોજ કોન્ટ્રોવર્સી જોવા મળશે. તો આવો તમને જણાવીએ આ વખતે કેવું હશે ‘બિગબોસ’નું ઘર...

‘બિગ બોસ 12’નું હાઉસ

2/12
image

આ વખતે કંઇક આવું દેખાશે ‘બિગ બોસ’ની આ સીઝનનું ઘર

ગાર્ડન એરિયા

3/12
image

આ છે ‘બિગ બોસ’ના હાઉસનો ગાર્ડન એરિયા

જેલ

4/12
image

‘બિગ બોસ’ના આ સીઝનની જેલ આ વખતે કઇંક આવી હશે.

લિવિંગ રૂમની એન્ટ્રી

5/12
image

‘બિગ બોસ’ હાઉસની લિવિંગ રૂમની એન્ટ્રી કઇંક આવી હશે.

લિવિંગ રૂમનો પ્રથમ નજારો

6/12
image

‘બિગ બોસ’ હાઉસના લિવિંગ રૂમ કઇંક આવો હશે.

લિવિંગ રૂમનો બીજો નજારો

7/12
image

ઘણો યુનિક છે આ વખતેનો ‘બિગ બોસ’ હોઉસનો લિવિંગ રૂમ

કિચન

8/12
image

કઇંક આવું દેખાય છે ‘બિગ બોસ’ના આ સીઝનનું કિચન

ડાઇનિંગ ટેબલ

9/12
image

આ વખતે ‘બિગ બોસ’ના ઘરની અંદર આવું હશે ડાઇનિંગ ટેબલ

બેડરૂમ

10/12
image

‘બિગ બોસ’ના આ સીઝનનો બેડરૂમ

કંફેશન રૂમ

11/12
image

‘બિગ બોસ’માં આ વખતે આવો હશે કંફેશન રૂમ

વોશરૂમ

12/12
image

આ વખતે આવું હશે ‘બિગ બોસ’ના ઘરનું વોશરૂમ (ફોટો સાભાર: બધી જ તસવીરો ‘બિગ બોસ’ના ટ્વિટર એકાઉન્ટ @BiggBoss પરથી લેવામાં આવી છે.)