40 વર્ષ પછી પણ કરીના જેવું જ સુંદર દેખાવું હોય તો રોજ ખાવાનું રાખો આ વસ્તુઓ

Skin Care Tips: દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે તેની ત્વચા વધતી ઉંમરે પણ સુંદર અને બેદાગ રહે. તેના માટે ત્વચાની સંભાળ રાખવાની સાથે ખોરાક પર પણ ધ્યાન આપવું પડે છે. ઘણા લોકો ત્વચાની સંભાળ રાખવા પાછળ તો ખર્ચ અને મહેનત કરે છે પરંતુ ખોરાક પર ધ્યાન આપતા નથી. ત્વચાની સંભાળની સાથે જો તમે તમારી ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરશો તો વધતી ઉંમરની અસર ત્વચા પર થશે નહીં. તો તમારે પણ 40 વર્ષની ઉંમરે પણ બોલીવુડની અભિનેત્રીઓ જેવી ત્વચા જોતી હોય તો આજથી જ આ વસ્તુઓ ખાવાની શરૂઆત કરો. 

કોબી

1/5
image

ત્વચાને સુંદર રાખવી હોય તો કોબી ખાવી જોઈએ. તેમાં એન્ટી એજન્ટ ગુણ હોય છે જે ત્વચાને હેલ્ધી અને યુવાન રાખે છે.

કેપ્સીકમ

2/5
image

કેપ્સિકમ માં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચા પર વધતી ઉંમરની અસર થવા દેતા નથી.  

ગાજર

3/5
image

ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે સાથે જ તે ત્વચા પર થતી એજિંગની અસરને પણ ઘટાડે છે. તેથી રોજની ડાયટમાં ગાજરનો પણ સમાવેશ કરવો જોઈએ.

ખાટા ફળ

4/5
image

વિટામીન સી શરીર માટે જેટલું જરૂરી છે તેટલું જરૂરી ત્વચા માટે પણ છે. વિટામીન સી થી ભરપુર ફળ ખાવાથી સ્કીન ડેમેજ રીપેર થાય છે અને ત્વચા સુંદર બને છે.

પાલક 

5/5
image

ડેઇલી ડાયેટમાં પાલકનો પણ સમાવેશ કરવો જોઈએ તે એજિંગની પ્રોસેસને ધીમી કરે છે. અને ત્વચા પર ગ્લો લાવે