કંઇક આ અંદાજમાં બાંદ્રામાં સ્પોટ થઇ Nora Fatehi, વાયરલ થઇ તસવીરો

એકવાર ફરી નોરા ફતેહીની કેટલીક તસવીરો સામે આવી છે.
 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) પોતાના બેલી ડાન્સ અને હોટ લુકને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે. તેમની તસવીર હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ફેન્સને તેમનો બોલ્ડ અંદાજ એકદમ પસંદ છે. એકવાર ફરી નોરા પોતાના હોટ લુકને લઇને ચર્ચામાં આવી છે. જોકે તાજેતરમાં જ ફરી એકવાર નોરા ફતેહીની કેટલીક તસવીરો સામે આવી છે. નોરા હતેહીને મુંબઇના બાંદ્રામાં એક્સિસ ઓફિસમાં સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. નોરાએ યલો વન પીસ પહેર્યો હતો, જેમાં તે એકદમ હોટ લાગી રહી હતી. આ ડ્રેસમાં તેમની સુંદરતા જોવા જેવી છે. નોરાએ મીડિયા કેમેરાને સ્ટાઇલિશ અંદાજમાં ઘણા પોઝ આપ્યા. નોરા ફતેહીએ પોતાના આ બોલ્ડ અંદાજથી લોકો પર જાદૂ કરી દીધો છે.

બાંદ્રામાં થઇ સ્પોટ

1/5
image

બાંદ્રામાં સ્પોટ થઇ નોરા ફતેહી.

યલો કલરનો ડ્રેસમાં નોરા

2/5
image

યલો કલરની ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી હતી નોરા. 

કાળા રંગના માસ્ક સાથે જોવા મળી

3/5
image

તેમણે પોતાના ચહેરા પર કાળા રંગનું માસ્ક પહેરેલું છે.

'દિલબર' સાથે જીત્યું હતું લોકોનું દિલ

4/5
image

'દિલબર' ગીતમાં નોરા ફતેહીની અદાઓનો જાદૂ અત્યારે પણ લોકો પર છવાયેલો છે.

ઓછા મેકઅપ સાથે કાનોમાં ડાયમંડ સ્ટડ્સ

5/5
image

નોરાએ પોતાના લુકને સિંપલ પરંતુ સ્ટાઇલિશ રાખતાં ઓછા મેકઅપ સાથે કાનોમાં ડાયમંડ સ્ટડ્સ પહેરેલી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે)