રાજકોટમાં રક્ષાબંધનની રાતે ભયાનક અકસ્માત, બે કાર વચ્ચેની ટક્કરમાં 4 યુવકોના કમકમાટીભર્યા મોત

Rajkot Accident News : રાજકોટના ગોંડલમાં નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત.. બે કાર વચ્ચે ટક્કરમાં 4 યુવાનોના મોત.. બેકાબૂ કાર ડિવાઈડર કૂદીને સામેની તરફ જતા બની ઘટના... 
 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image