દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભ


Horoscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે. 
 

શનિદેવની ચાલમાં ફેરફાર

1/5
image

દિવાળી બાદનો સમય શનિદેવ એવો લઈને આવી  રહ્યાં છે કે ઘણા જાતકોના જીવનમાં હલચલ જોવા મળશે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે શનિદેવ અત્યારે વક્રી છે. શનિ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં આવ્યા છે. શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખરાબ સમય હતો, પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થયા બાદ કેટલાક જાતકોને રાહત મળી શકે છે. શનિ સ્લો ગ્રહ છે. શનિ જૂનથી પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી છે અને નવેમ્બરમાં માર્હગી થશે. શનિના માર્ગી થવાને કારણે કેટલાક જાતકો પર વિશેષ પ્રભાવ પડશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને લાભ થઈ શકે છે. શનિના માર્ગી થવાની અસર વૃષભ, મિથુન અને કુંભ રાશિ પર સૌથી વધુ થશે. તેથી દિવાળી બાદ શનિ કયાં જાતકોને ખુશ કરશે, અહીં જાણો.

વૃષભ રાશિ

2/5
image

શનિદેવ દિવાળી બાદ આવી હકીકતમાં તમારી દિવાળી ઉજવશે. શનિ દેવના માર્ગી થવું વૃષભ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. પ્રયાસ કરો કે કોઈને નુકસાન ન પહોંચાડો અને તમારા કામ પર ફોકસ કરવામાં સફળ થશો. તમારો બિઝનેસ ચાલવા લાગશે અને ઘણા એવા સંયોગ બનશે, જે તમને લાભ બાદ વધુ લાભ કરાવશે.

મિથુન રાશિ

3/5
image

શનિદેવ તમારા નવમ ભાવમાં માર્ગી થશે. તેથી મિથુન રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું ખુબ ભાગ્યશાળી રહેશે. તમારા માટે ઘણા પ્રકારની વસ્તુમાં લાભનો યોગ છે. તમારા ભાગ્યમાં જે પાછળ છૂટી ગયું છે તે આ સમય દરમિયાન તમને મળવાનો સંકેત છે. ભાગ્યનો સાથ મળવાથી તમારા ધીમે ચાલી રહેલા કામમાં જોરદાર પ્રગતિ જોવા મળશે.

કુંભ રાશિ

4/5
image

તેમાં શનિની સાડાસાતીવાળી રાશિ કુંભ છે, જેની ઉપરથી સાડાસાતી ઉતરવાની છે. આ રાશિ પર શનિ માર્ગી થવાથી કુંભના જાતકો માટે વરદાન સમાન સમય આવશે. આ રાશિના જાતકોનું પહેલાથી અટવાયેલું ધન પરત મળી શકે છે. શનિદેવ તમારી રાશિથી લગ્ન ભાવમાં માર્ગી થશે, તેથી પહેલા તમે જે ગુમાવ્યું તે પરત મેળવી લેશો. કુલ મળી તમારા માટે આ ખુબ સારો સમય છે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.