WhatsApp માં Delete કર્યા વિના પણ આ રીતે Hide કરી શકાય છે પર્સનલ Chat
નવી દિલ્લીઃ WhatsApp નો ઉપયોગ આજે લગભગ મોટાભાગના લોકો કરતા હોય છે. ઘણીવાર આપણે એમાં કોઈની સાથે પર્સનવ ચેટ કરતા હોઈએ છીએ. અને બીજું કોઈ તેને જોઈ ન લે તે આશયથી તેને ડિલીટ કરી દેવી પડે છે. જોકે, હવે વોટ્સઅપમાં કોઈનાથી છુપાવવા માટે પર્સનલ ચેટ ડિલીટ કરવાની જરૂર નહીં પડે. વોટ્સઅપ તમારા માટે લાવ્યું છે એક નવું ફિચર જેના દ્વારા હવે તમે વોટ્સએપમાં કોઈપણ પર્સનલ ચેટને ડિલીટ કર્યા વિના પણ હાઈટ કરી શકશો.
Android યુઝર આ રીતે છુપાવી શકે છે ચેટ
સૌથી પહેલાં WhatsApp ઓપન કરો અને ચેટમાં જાઓ. જેને તમે છુપાવવા માંગો છો, એ ચેટને ઓપન ન કરો. બલ્કે તેના પર લોંગ પ્રેસ કરો અને તેને થોડી વાર સુધી દબાવીને રાખો.
ચેટ થશે Archive
આ આઈકન પર ક્લિક કરતાની સાથે જ એ કોમેન્ટની ચેટ Archive થઈ જશે.
હવે Folder ને Open કરો
ચેટને દબાવી રાખ્યાં બાદ ઉપરની તરફ એક ફોલ્ડરનું આઈકન આવશે. જેમમાં Arrow બનેલો હશે.
ચેટ થશે Archive
આ આઈકન પર ક્લિક કરતાની સાથે જ એ કોમેન્ટની ચેટ Archive થઈ જશે.
ચેટ થઈ જશે ગાયબ
આ સ્ટેપને પુરો કરતાની સાથે ચેટ લિસ્ટ ગાયબ થઈ જશે. અને વોટ્સઅપને તમે ગમે તેટલું સ્ક્રોલ કરશો તે ચેટ તને દેખાશે નહીં.
iPhone યૂઝર માટે છે આ તરકીબ
iPhone યૂઝ કરતા લોકો WhatsApp માં એ કોન્ટેકટ પર જઈને ચેટને રાઈટ સ્વાઈપ કરો. રાઈટ સ્વાઈપ કરવાથી More અને Archive લખેલું આવશે. Archive પર ટૈપ કરો. Archive પર દબાવતાની સાથે જ તુરંત એ ચેટ ગાયબ થઈ જશે.
Trending Photos