J&K, હિમાચલમાં ભારે હિમવર્ષા, વાહનો-મકાનો બરફની ચાદર નીચે ઢંકાયા, જુઓ એક્સક્લુઝિવ PHOTOS

જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સોમવારે ભારે હીમવર્ષા થઈ જેના કારણે વિસ્તારોમાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી. સતત હિમવર્ષાના કારણે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ તાપમાન ગગડેલું જોવા મળ્યું. ઘણા ટુરિસ્ટ સ્થળો જેમ કે કુફરી, મનાલી અને ઔલીમાં સીઝનનો પહેલો સ્નોફોલ થયેલો જોવા મળ્યો. હેવી સ્નોફોલ અને લેન્ડસ્લાઈડના કારણે રામબનમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ બંધ કરવો પડ્યો. જો કે સ્નોફોલના કારણે સહેલાણીઓને તો જાણે મજા પડી ગઈ. જુઓ સ્નોફોલની એક્સક્લુઝિવ તસવીરો.... 

1/18
image

2/18
image

3/18
image

4/18
image

5/18
image

6/18
image

7/18
image

8/18
image

9/18
image

10/18
image

11/18
image

12/18
image

13/18
image

14/18
image

15/18
image

16/18
image

17/18
image

18/18
image