Health Tips: ખાલી પેટ ડ્રાયફ્રૂટનું કરો સેવન....યાદશક્તિ થશે કોમ્પ્યુટરથી પણ તેજ

મોટાભાગના લોકો ભૂલી જવાની આદતથી પરેશાન છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે ડ્રાયફ્રુટ્સનું સેવન કરીને તમારા મગજને કોમ્પ્યુટરથી પણ તેજ બનાવી શકો છો, ચાલો જાણીએ કેવી રીતે?

1/5
image

પિસ્તાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જો તમે ખાલી પેટે 4 પિસ્તા ખાઓ છો તો તમારું મન પણ તેજ થાય છે.

2/5
image

કાજુ ખાવાથી મગજ તેજ થાય છે. કાજુનું સેવન કરવાથી પાચનતંત્ર મજબુત બને છે. જો તમે રોજ કાજુનું સેવન કરો છો તો યાદશક્તિ તેજ બને છે.

3/5
image

અળસીના બીજમાં વિટામિન K, A, C વગેરે તત્વો મળી આવે છે. જે તમારી યાદશક્તિ વધારવાનું કામ કરે છે. 

4/5
image

અખરોટ મગજ માટે સુપરફૂડની જેમ કામ કરે છે. અખરોટ યાદશક્તિ વધારવાનું કામ કરે છે. અખરોટ ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.

5/5
image

બદામ પોષક તત્વોથી ભરપૂર છે. બદામમાં વિટામિન B6, વિટામિન E જેવા તત્વો મળી આવે છે જે આપણી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. એટલા માટે તમે રોજ ખાલી પેટ બદામને પલાળી શકો છો.