Harnaaz Kaur Sandhu: જોયો નહી હોય હરનાઝ કૌર સંધૂનો આવો અંદાજ, કાઉચ પર બેસીને આપ્યા પોઝ

Harnaaz Kaur Sandhu: મિસ યૂનિયર્સ 2021 હરનાઝ કૌર સંધૂના હુસ્નની આખી દુનિયા દિવાની છે. તેમની સુંદરતા આગળ બોલીવુડની હસીનાઓ પણ પાણી ભરે છે. હવે હરનાઝે કેમેરા સમએ એવા પોઝ આપ્યા છે, જેને જોઇને ફેન્સ પણ બેકાબૂ બની જાય છે. અહીં જુઓ હરનાઝ કૌર સંધૂની લેટેસ્ટ તસવીરો... 

કેમેરા સામે બતાવ્યો પોતાનો હોટ અંદાજ

1/5
image

હરનાઝ કૌર સંધૂએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેમનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. 

આ ડ્રેસમાં લાગે છે એકદમ હોટ

2/5
image

તેમણે વન પીસ ડ્રેસ પહેર્યો છે, જેમાં ડબલ સ્લિટ છે. આ ડ્રેસમાં હરનાઝ કૌર સંધૂ ખૂબ જ હોટ લાગે છે. 

કાઉચ પર બેસી આપ્યા પોઝ

3/5
image

હરનાઝ કૌર સંધૂએ કાઉચ પર બેસીને એવા હોટ પોઝ આપ્યા છે, જેથી ઇન્ટરનેટનો પારો વધી ગયો છે. 

પ્રશંસા કરતાં થાકતા નથી ફેન્સ

4/5
image

તેમણે આ ફોટોઝ ફિલિપીંસમાં પડાવ્યા છે. જેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજીનો વરસાદ કરી દીધો છે. 

ફોટોઝથી વધારી દે છે ફેન્સની ધડકનો

5/5
image

હરનાઝ કૌર સંધૂ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની હોટ તસવીરો શેર કરીને ફેન્સની ધડકનો વધારી દે છે.