અમદાવાદીઓની ગરબાની રમઝટ : પ્રાચીન ગરબાથી ગ્રાઉન્ડ પર છવાઈ જાય છે, PHOTOs

Navratri 2023 સપના શર્મા/અમદાવાદ : નવલી નવરાત્રીમાં રંગાઈ જવા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના ગ્રુપ હાલ રિહર્સલ કરતા જોવા મળી રહ્યાં છે. હાલના ટ્રેન્ડ્સ મુજબ ગરબામાં બૉલીવુડ અને હોલીવુડ ક્લચર વચ્ચે હજી પણ ગુજરાતનાં પરંપરગત ગરબાની છાપ યથાવત છે. ત્યારે અમદાવાદના પનઘટ ગ્રુપે હજી પણ ગરબાની પ્રાચીન પરંપરા જાળવી રાખી. આ ગ્રૂપ તાળી અને ચપટી લઇ યુવક યુવતીઓ જયારે ગરબા લે છે ત્યારે ગુજરાતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પ્રકાશ છવાઈ જાય છે. પ્રાચીન ગરબાના ગીતો સાથે પૌરાણિક ગુજરાતી પોશાક સાથે યુવા યુવતીઓ નવરાત્રીમાં રંગ જમાવવા તૈયાર છે. 

1/9
image

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image