આખરે સાચી પડી અંબાલાલની ભવિષ્ય વાણી! જે કીધું હતું એજ થયું, ગુજરાત પર આવ્યું મોટું સંકટ

Gujarat Monsoon Update: આગાહીકાર અંબાલાલ પટેલે એવી તો શું આગાહી કરી છેકે, જેના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવામાન વિભાગે પણ એ જ માહિતી આપી છે જે અંબાલાલ પટેલે અગાઉ આપી હતી. જાણો ગુજરાતના માટે તોળાઈ રહ્યું છે કયું મોટું સંકટ...લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી...

1/10
image

Ambalal Patel Prediction about Rainfall: ગુજરાત પર હાલ સંકટના વાદળો ઘેરાયેલાં છે. અલબત્ત એમ કહો કે આખું ગુજરાત હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તો પણ અતિશયોક્તિ નથી. કારણકે, આગાહીકાર અંબાલાલ પટેલની ભાખેલી ભવિષ્યવાણી સાચી પડી ગઈ છે. ગુજરાત પર એક સાથે એક બે નહીં પણ ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો સક્રીય થઈ ગઈ છે. દરિયો તોફાની બન્યો છે. અને આ બધાની વચ્ચે ગુજરાત પર તોળાઈ રહ્યું છે સૌથી મોટા પૂરનું સંકટ...રાજ્યના નવસારી જિલ્લામાં હાલ પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જેને કારણે ત્રણ દ્વારા ટીમો કામે લગાવાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ગુજરાતમાં ક્યાંક રેડ, ક્યાંક ઓરેન્જ ક્યાંક યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યાં.

આગામી સાત દિવસ ગુજરાત પર ભારે રહેશેઃ

2/10
image

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે, ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદી જોર વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 

આ જગ્યાએ જતા પહેલાં 100 વાર વિચાર કરજો!

3/10
image

હરવા ફરવાના શોખીન ગુજરાતીઓએ પણ ચેતવાની જરૂર છે. રાજસ્થાનની મજા માણવા જવાની ગણતરી હોય તો ચેતી જજો. હાલ એ બાબુ વાતાવરણ વધારે ખરાબ છે. રાજસ્થાન-ગુજરાતના બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદ શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે, અહી સ્થિતિ વણસી શકે છે. તો બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદથી શક્યતા છે. 

4/10
image

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે. 

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી નડિયાદ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા ભાવનગર, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી મહેસાણા, પાટણમાં પણ મધ્યમ વરસાદની શક્યતા રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા

5/10
image

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 12, 13, 14 અને 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 ઓગસ્ટ બાદ થશે. જ્યારે 26મી ઓગસ્ટે સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધી વરસાદ રહેશે.  

6/10
image

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 12, 13, 14 અને 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 ઓગસ્ટ બાદ થશે. જ્યારે 26મી ઓગસ્ટે સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધી વરસાદ રહેશે.  

7/10
image

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ ગુજરાત પર તોળાઈ રહ્યું છે વિનાશક પૂરનું સંકટ. કારણકે, ગુજરાતના માથે એક બે નહીં પણ ત્રણ ત્રણ પાવરફૂલ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જોને કારણે ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ. ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 

8/10
image

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે. 

9/10
image

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.  

10/10
image

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે.