એકથી એક ચડે એવી લાગી બોલિવૂડની હસીનાઓ, જુઓ PICS
કોઈ અવોર્ડ ફંક્શનમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ હાજર હોય ત્યારે એકથી એક ચડે એવા જબરદસ્ત લુક જોવા મળે એ સ્વાભાવિક છે. બુધવાર રાત્રે અંધેરી ખાતે યોજાયેલા Globalspa fit and fab awardsમાં કિયારા અડવાણી, મલાઇકા અરોરા, અદા શર્મા તેમજ રકુલ પ્રિત સિંહ જેવી હિરોઇનોએ હાજરી આપી હતી. આ ફંક્શનમાં શાહિદ કપૂર, અનિલ કપૂર અને કરણ જોહર પણ હટકે અંદાજમાં જોવા મળ્યા હતા.
નવી દિલ્હી : કોઈ અવોર્ડ ફંક્શનમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ હાજર હોય ત્યારે એકથી એક ચડે એવા જબરદસ્ત લુક જોવા મળે એ સ્વાભાવિક છે. બુધવાર રાત્રે અંધેરી ખાતે યોજાયેલા Globalspa fit and fab awardsમાં કિયારા અડવાણી, મલાઇકા અરોરા, અદા શર્મા તેમજ રકુલ પ્રિત સિંહ જેવી હિરોઇનોએ હાજરી આપી હતી. આ ફંક્શનમાં શાહિદ કપૂર, અનિલ કપૂર અને કરણ જોહર પણ હટકે અંદાજમાં જોવા મળ્યા હતા.
રકુલ પ્રીત સિંહ
મલાઇકા અરોરા, અમૃતા અરોરા અને સોફી ચૌધરી
અદા શર્મા
એલનાઝ નોરોજી
કરણ જોહર અને અનિલ કપૂર
કિયારા અડવાણી
શાહિદ કપૂર
સોનાલી બેન્દ્રે
આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ
સોનુ સુદ...તમામ તસવીર સાભાર : Yogen Shah
Trending Photos