Viral Pic: 20 લોકોની સામે નગ્ન થઈ આ એક્ટ્રેસ, ઇન્ટાગ્રામ પર લખ્યું- મારું યૌણ શોષણ...

'ગંદી બાત' (Gandi Baat) ફેમ એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ પોર્નોગ્રાફી કેસ બાદ ઘણી ચર્ચામાં હતી. ગેહનાએ (Gehana Vassisth) સ્પષ્ટ શબ્દોમાં વાત કરી હતી અને કહ્યું હતું કે તેણે પોર્નોગ્રાફી (Pornography) અને ન્યૂડિટી (Nude) વચ્ચેનો તફાવત જણાવ્યો હતો. ગેહના વશિષ્ઠ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ છે અને સતત તેના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે.

ઘણીવાર શેર કરે છે ફોટોગ્રાફ્સ

1/6
image

ગેહના વશિષ્ઠ (Gehana Vassisth) હજી પણ તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરે છે. પરંતુ આ વખતે તેણે માત્ર તેના ન્યૂડ ફોટોશૂટની તસવીરો જ શેર કરી છે.

સફેદ ચાદરથી ઢંકાયેલું છે શરીર

2/6
image

અભિનેત્રીએ પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે સંપૂર્ણપણે ન્યૂડ છે અને તેણે પોતાની જાતને સફેદ ચાદરથી ઢાંકી દીધી છે. અભિનેત્રીની આ તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે.

મારું યૌણ શોષણ થયું ન હતું

3/6
image

આ તસવીરો શેર કરતી વખતે ગેહના વશિષ્ઠ (Gehana Vassisth) એ ખૂબ જ લાંબું કેપ્શન લખ્યું છે અને આમાં તેણે જણાવ્યું છે કે તે આ સમય દરમિયાન નશામાં ન હતી. અભિનેત્રીએ લખ્યું, 'આ ફોટોશૂટ દરમિયાન ન તો મેં કંઈ પીધું છે અને ન તો મારું યૌન શોષણ થયું છે.'

ટાઈમ પર મળી ગયું હતું પેમેન્ટ

4/6
image

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે તેને આ ફોટોશૂટનું પેમેન્ટ પણ સમયસર મળી ગયું છે. તેણે કહ્યું છે કે આ શૂટ દરમિયાન લગભગ 20 લોકો હયાત રિજન્સી હોટલમાં હાજર હતા.  

સંપૂર્ણ હોશમાં કરાવ્યું ફોટોશૂટ

5/6
image

ગેહના વશિષ્ઠ (Gehana Vassisth) એ લખ્યું - હું મારી સંપૂર્ણ હોશમાં હતી. હું એક ઓટોમાં સેટ પર પહોંચી. પરત પણ હું ઓટોમાં આવી, તે મારા માટે સંપૂર્ણપણે સલામત હતું. મારું યૌણ શોષણ થયું નથી. કે મેં ડ્રિંક કર્યું ન હતું.

ગંદી બાત મારફતે થઈ હિટ

6/6
image

તે જાણીતું છે કે ગેહના વશિષ્ઠ (Gehana Vassisth) ની વેબ સિરીઝ 'ગંદી બાત' ખૂબ લોકપ્રિય બની હતી. બોલ્ડ સીન્સથી ભરેલી આ વેબ સિરીઝની ઘણી સીઝન બનાવવામાં આવી હતી અને બધી ખૂબ જ લોકપ્રિય હતી.