100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, 3 જાતકોનો થશે ભાગ્યોદય, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ

Akshaya Tritiya 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખાત્રીજ પર ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આ ગજકેસરી યોગથી ત્રણ રાશિના જાતકોને ખુબ લાભ થવાનો છે. આ જાતકો કરિયરમાં પ્રગતિ કરશે અને ધનલાભ પણ થશે. 

અક્ષય તૃતીયા 2024

1/5
image

Akshaya Tritiya 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેએ ઉજવવામાં આવશે. તો તમને જણાવી દઈએ કે આ વર્ષે અક્ષય તૃતીયા પર ગજકેસરી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ રાજયોગ ગુરૂ અને ચંદ્રની યુતિથી બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. આ રાશિના જાતકોને મોટો ફાયદો થઈ શકે છે. 

સિંહ રાશિ

2/5
image

મેષ રાશિ

3/5
image

તમારા લોકો માટે ગજકેસરી રાજયોગ અનુકૂળ સિદ્ધ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે જે લોકો વિદેશથી કારોબાર કરે છે તેના માટે સફળતાની નવી તકો આવશે. તેથી આ રાશિના જાતકોને સારી માત્રામાં ધન પ્રાપ્ત થશે અને આવકમાં વધારાનો યોગ છે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. સાથે આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે., જેનાથી લોકો પ્રભાવિત થશે. 

કર્ક રાશિ

4/5
image

ગજકેસરી રાજયોગના બનવાથી કર્ક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા અટવાયેલા કામ થશે. તમારે કરિયર સાથે જોડાયેલા નિર્ણયો લેવા પડી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સમયમાં તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. તો વિદ્યાર્થીઓ માટે આ સમય લાભકારી રહેશે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.