Google free માં ઓફર કરી રહ્યું છે ઓનલાઇન AI કોર્સ, આ રહી પુરી ડિટેલ

Google Free Online Courses: Google AI પર ફ્રી ઓનલાઇન કોર્સ ઓફર કરી રહ્યું છે. ઉભરતી તકોની માંગને પહોંચી વળવા માટે આ એડવાન્સ અભ્યાસક્રમોથી તમારી જાતને અપસ્કિલિંગ કરો. AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આ એક એવી ટેક્નોલોજી છે જે માણસોની જેમ વિચારવાની, શીખવાની અને કામ કરવાની ક્ષમતા સાથે મશીન બનાવવાનો પ્રયાસ કરે છે. જો તમે પણ આમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો અથવા તેના વિશે કંઈક શીખવા માંગો છો, તો તમે એક મફત ઓનલાઈન કોર્સ કરી શકો છો.

Introduction to Generative AI:

1/8
image

આ માઈક્રોલેર્નિંગ કોર્સ  જેન એઆઇ એપ્સ બનાવવા માટે Google ટૂલ્સની સાથે-સાથે જનરેટિવ એઆઇ, તેનાઅ એપ્લિકેશન અને ટ્રેડિશન મશીન લર્નિંગથી અંતરને ઇંટ્રોડ્યૂઝ કરે છે. 

Introduction to Large Language Models:

2/8
image

આ માઇક્રોલેર્નિંગ કોર્સ મોટા લેંગવેંજ મોડલ (LLM), તેમના ઉપયોગના મામલે પ્રદર્શનમાં વધારા માટે ટ્યૂનિંગની શોધ કરે છે. 

Introduction to Responsible AI:

3/8
image

આ માઇક્રોલેર્નિંગ કોર્સ જવાબદાર AI કોન્સેપ્ટ, તેના મહત્વ અને ઉત્પાદનોમાં તેના અમલીકરણ માટે Google નો એપ્રોચ દર્શાવે છે.  

Generative AI Fundamentals:

4/8
image

જનરેટિવ AI, લાર્જ લેંગ્વેજ મોડલ્સ અને રિસ્પોન્સિબલ AI પર ઇંટ્રોડક્તરી મોડ્યુલો પૂર્ણ કરીને સ્કીલ બેજ પ્રાપ્ત કરો. 

Introduction to Image Generation:

5/8
image

આ ટ્યુટોરીયલ તમને Vertex AI નો ઉપયોગ કરીને ઇમેજ જનરેશન માટે ડિફ્યુઝન મોડલ્સ શીખવા, તાલીમ આપવા અને લાગુ કરવામાં મદદ કરશે.

Encoder-Decoder Architecture:

6/8
image

આ ટેકનીકને "સિક્વન્સ-ટુ-સિક્વન્સ"  (Sequence-to-sequence) કહેવામાં આવે છે. તે મશીન લર્નિંગનું એક સ્વરૂપ છે જે એક ક્રમ (sequence) ને ઇનપુટ તરીકે લે છે અને બીજા ક્રમ (sequence) ને આઉટપુટ તરીકે આપે છે.

Attention Mechanism:

7/8
image

પાવરફૂલ ટેક્નિક જે ન્યૂરલ નેટવર્કને ઇનપુટ ક્રમોના ખાસ ભાગ પર ફોકસ કરવામાં સક્ષમ બનાવે છે. 

Introduction to Generative AI Studio:

8/8
image

જનરેટિવ એઆઇ સ્ટૂડિયો વિશે જાણો, જે તમારી એપ્લિકેશન્સ માટે જનરેટિવ એઆઇ મોડલને પ્રોટોટાઇપ અને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરનાર એક ટૂલ છે.