Surya Grahan 2025: એક જ દિવસે થવા જઈ રહ્યું છે શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ, આ 4 રાશિઓને કરી દેશે માલામાલ

First Surya Grahan 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ અને શનિ ગોચર એક જ દિવસે છે. સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ બપોરે 2:21થી સાંજે 6:14 સુધી છે. જ્યારે રાત્રે શનિ મીન રાશિમાં પ્રવેશ કરે છે. આ 4 રાશિઓને આ સંયોગથી વિશેષ લાભ મળશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ થશે. સૂર્યગ્રહણનો સમય બપોરે 2:21 થી 6:14 સુધીનો છે. સૂર્યગ્રહણની રાત્રે લગભગ 11 વાગે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું ગોચર આ ચાર રાશિઓની કિસ્મત ચમકાવી દેશે.

મીન રાશિ

1/5
image

મીન રાશિના લોકો માટે શનિ ગોચર ખૂબ જ શુભ રહેશે. મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે. નોકરી બદલવા માટે સારો સમય છે. મીન રાશિના લોકો પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે.

ધન રાશિ

2/5
image

ધન રાશિ માટે શનિનું ગોચર આર્થિક લાભ લઈને આવી રહ્યું છે. ધન રાશિના લોકોની આવકમાં વધારો થશે. તમે નવું કામ શરૂ કરી શકો છો.

તુલા રાશિ

3/5
image

તુલા રાશિ માટે શનિનું ગોચર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. તુલા રાશિના લોકોના અટકેલા કામ પૂરા થશે. જૂના રોકાણથી તમને આર્થિક લાભ મળશે.

મિથુન રાશિ

4/5
image

મિથુન રાશિના લોકો માટે શનિનું ગોચર ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિના વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. તમને આર્થિક લાભ પણ મળશે. જે લોકો ઘર ખરીદવા માંગે છે, તેમનું સપનું પૂર્ણ થઈ શકે છે.

5/5
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.