વલસાડ: કાજુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે

વલસાડ નજીક આવેલા લીલાપોર ખાતે કાજુની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

જય પટેલ, વલસાડ: વલસાડ નજીક આવેલા લીલાપોર ખાતે કાજુની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

1/5
image

લીલાપોર ગામમાં આવેલી કાજુ બનાવતી ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.

2/5
image

પ્રાથમિક તારણ મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય છે. 

3/5
image

ફાયરની 3 ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરાઈ છે. 

4/5
image

મળતી માહિતી મુજબ કાજુ બનાવતી કંપની કે જેમાં આગ લાગી છે તેનો 40 ટકા ભાગ આગનીની ચપેટમાં આવી ગયો છે.

5/5
image

જાનમાલના નુકસાન અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત નથી.