FIFA World Cup 2022 માં આ ફૂટબોલ સ્ટારની પત્નીએ પાથર્યો જાદૂ, શરીર પર ટેટૂ જોઇ ફેન્સ થાય ફીદા

Zoe Cristofoli FIFA World Cup 2022: ફીફા વર્લ્ડ કપમાં ખેલાડીઓની સાથે-સાથે તેમની પાર્ટનર્સ પણ ખૂબ ચર્ચામાં રહી. આ યાદીમાં ફ્રાંસની ટીમના ખેલાડી થિયો હર્નાડેઝની વાઇફ જો ક્રિસ્ટોફોલી પણ સામેલ છે. ક્રિસ્ટોફોલી પોતાના ટેટૂને લઇને ખૂબ ચર્ચામાં છે. તેમણે શરીરના મોટાભાગ પર ટેટૂ બનાવ્યા છે. 

1/5
image

થિયો હર્નાડેઝની વાઇફ ક્રિસ્ટોફોલી ઇંસ્ટાગ્રામ મોડલ અને બ્લોગર છે. તમને જણાવી દઇએ કે ક્રિસ્ટોફોલીને ટેટૂ મોડલ પણ કહેવામાં આવે છે. 

2/5
image

ફ્રાંસની ટીમ ફીફા વર્લ્ડ કપ 2022 સુપર-16 માં જગ્યા બનાવનાર પ્રથમ ટીમ હતી. આ દરમિયાન ક્રિસ્ટોફોલી ફ્રાંસની તમામ મેચમાં મેદાન પર જોવા મળી હતી. 

3/5
image

26 વર્ષની જો ક્રિસ્ટોફોલીના આર્ઝેટીની ખેલાડી સર્જિયો અગુએરો (Sergio Aguero)સાથે પણ અફેરની ચર્ચા રહી ચૂકી છે. વર્ષ 2018 દરમિયાન આ બંનેને એક ક્લબની બહાર સાથે જોવા મળી હતી. 

4/5
image

ક્રિસ્ટોફોલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમના ઇંસ્ટાગ્રામ પેજ પર 1.1 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોઝ ફેન્સની વચ્ચે ખૂબ છવાઇ જાય છે. 

5/5
image

હાલ ચેમ્પિયન ફ્રાંસની સામે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડની ટીમ સાથે થશે. ફ્રાંસની નજર આ મુકાબલાને જીતીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા પર રહેશે.