બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારંગપુરમાં 'દાદા'ના દર્શને, કહ્યું, 'ગુજરાતના લોકો ખુબ જ પ્રેમ-સન્માન આપે છે...'

રઘુવીર મકવાણા: બોટાદ જિલ્લાના સાળગપુર હનુમાનજી મંદિરે બોલીવુડ, ભોજપુરી, કન્નડ અભિનેત્રી અર્ચના ગુપ્તાએ તેના પરિવાર સાથે હનુમાનજી દાદાના દર્શને આવી હતી.

1/5
image

દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતની પ્રજા બહુ જ માન સન્માન આપે છે, બહુ જ પ્રેમ આપે છે તેવુ કહી ગુજરાતના કલસરના વખાણ કર્યા હતા. 

2/5
image

વિશ્વ પ્રસિદ્ધ સાળગપુર હનુમાનજી મંદિર ખાતે બોલીવુડ, ભોજપુરી, કન્નડ અભિનેત્રી અર્ચના ગુપ્તા પોતાના પરીવાર સાથે હનુમાનજી દાદાના દર્શને આવી હતી.

3/5
image

સાળગપુર હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે ગુજરાતી ભાષામાં કેમ છો? કહીને તેણે વાતચીત કરી હતી. 

4/5
image

અર્ચના ગુપ્તાએ ગુજરાત સાથે લોકોને જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો તેઓને ખુબજ પ્રેમ આપે છે સાથે બહુજ સન્માન પણ આપે છે. 

5/5
image

તેમ કહી ગુજરાતના કલસરના વખાણ કર્યા અને આજે દાદાના દર્શન કરવાનો મને લાહવો મળ્યો છે તેથી હુ ધન્યવાદ અનુભવુ છુ.

Trending Photos