Evil Eye Benefits: નજરદોષ અને નકારાત્મક ઉર્જાથી બચાવતી ઈવીલ આઈને પગમાં પહેરવી યોગ્ય કે નહીં જાણી લો ફટાફટ

Evil Eye Benefits: આજકાલ ઇવીલ આઈ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઇવીલ આઈને કોઈ આભૂષણ તરીકે ગળામાં પહેરે છે તો કોઈ હાથમાં બાંધે છે તો કેટલાક લોકો પગમાં પણ ઇવીલ આઈ પહેરે છે. જોકે ફેશન સિમ્બોલ બની ગયેલા ઇવીલ આઈનું જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. ઇવીલ આઈ નકારાત્મક ઉર્જાથી બચવામાં મદદ કરે છે.

1/5
image

ફેશન સિમ્બોલ બની ગયેલા ઇવીલ આઈનું જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. ઇવીલ આઈ નકારાત્મક ઉર્જાથી બચવામાં મદદ કરે છે.

2/5
image

જ્યોતિષશાસ્ત્ર અનુસાર નકારાત્મક ઉર્જા અને નજરદોષથી બચવા માટે ઇવીલ આઈ ધારણ કરવું જોઈએ. મોટાભાગે તેને ગળામાં અથવા તો હાથમાં પહેરવામાં આવે છે. પરંતુ માર્કેટમાં પગમાં પહેરવા માટે ઇવીલ આઈના અંકલેટ પણ મળે છે.

3/5
image

માર્કેટમાં મળતા ઇવીલ આઈના અંકલેટને લઈને ખાસ તો યુવતીઓના મનમાં પ્રશ્ન હોય છે કે ઇવીલ આઇને પગમાં પહેરી શકાય કે નહીં ? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો તેનો જવાબ આજે તમને જણાવીએ.

4/5
image

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઇવીલ આઈને પગમાં પણ પહેરી શકાય છે. મહિલાઓએ તેને ડાબા પગમાં પહેરવું જોઈએ. ઇવીલ આઈને પગમાં પહેરવાથી કોઈ નુકસાન થતું નથી.

5/5
image

ઇવીલ આઈ વિશે કહેવામાં આવે છે કે તેને ધારણ કરવાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેને ધારણ કરે છે તે નજર દોષથી પણ બચી જાય છે.