Esha Guptaની બાથરૂમ સેલ્ફીની થઇ રહી છે ચર્ચા, આ રહ્યા ફોટો

ઇશા ગુપ્તા (Esha Gupta)નો એક ફોટો ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે. આ ફોટામાં તે બાથરૂમમાં ઉભેલી જોવા મળી રહી છે. ઇશાએ આ ફોટાને પિંક ક્રોપ ટોપ પહેર્યું છે. 

નવી દિલ્હી: ઇશા ગુપ્તા (Esha Gupta) હંમેશા પોતાના બોલ્ડ અવતારને લઇને ચર્ચામાં રહે છે. તેમનો આ બોલ્ડ ફોટોઝ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે. ફરી એકવાર તેમનો એક ફોટો ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. આ ફોટો ખૂબ ગ્લેમરસ છે. તે આ ફોટામાં કાચની સામે ઉભેલી જોવા મળે છે. આ ફોટો એક સેલ્ફી છે.  

ईशा गुप्ता ने शेयर की हॉट सेल्फी

1/8
image

ઇશા ગુપ્તા (Esha Gupta)એ પોતાના બાથરૂમમાંથી ફોટો શેર કર્યો છે. ઇશાના આ ફોટો પર ખૂબ રિએક્શાન આવી રહ્યા છે. 

ઇશાએ પહેર્યું પિંક ક્રોપ ટોપ

2/8
image

બાથરૂમમાં કાચની સામે ઉભેલી ઇશા પિંક ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે. તેને જોઇને લાગે છે કે કદાચ આ અર્લી મોર્નિંગ ફોટો છે. 

ઇશા રાખે છે પોતાની ફિટનેસનું ધ્યાન

3/8
image

ઇશા ગુપ્તા (Esha Gupta) પોતાના ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે મોટાભાગે યોગ કરતાં ફોટોઝ પોસ્ટ કરે છે. 

ઇશાના ફોટોશૂટ હોય છે ખૂબ ગ્લેમરસ

4/8
image

આ ઉપરાંત પણ તે પોતાના ગ્લેમરસ ફોટોશૂટના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. તેમાંથી એક આ પણ છે. 

ઇશા ગુપ્તાએ પહેરી મોનોકિની

5/8
image

ઇશા ગુપ્તા (Esha Gupta)એ થોડા દિવસો પહેલાં મોનોકિનીમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું હતું. તે વ્હાઇટ કલરની મોનોકિની પહેરી હતી. 

લોકોને પસંદ આવ્યું હતું આ ફોટોશૂટ

6/8
image

અભિનેત્રીનું આ બોલ્ડ ફોટોશૂટ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફોટોઝમાં ઇશાના પોઝ પણ ખૂબ શાનદાર હતા. 

ઇશા મોટાભાગે પોસ્ટ કરે છે હેપ્પી ફોટો

7/8
image

આ ઉપરાંત પણ ઇશા ગુપ્તા (Esha Gupta) પોતાની લાઇફ સાથે જોડાયેલા કેટલાક હેપ્પી ફોટોઝ શેર કરે છે. 

ઇશાનો ચુલબુલો અવતાર

8/8
image

આ ફોટોઝમાં તે ખૂબ ચુલબુલી જોવા મળી રહી છે. આ ફોટોઝ તેમના ગાર્ડનનો છે.