Sachin Tendulkar, Dhoni અને Kohli એ સાબિત કર્યુંકે, ખેલોગે કૂદોગે તો બનોગે નવાબ! ભણતરમાં જીરો છતાં Real Life માં 'Hero'

educational qualifications of star Indian cricketers: 'પઢોગે લીખોગે તો બનોગે નવાબ ગુમોગે ફિરોગે તો બનોગે ખરાબ' આ કહેવત અહીં ખોટી પડી જશે. અહીં તમને જેના વિશે વાત કરવા જઈ રહ્યા છે તેમના માટે 'ખેલોગે કૂદોગે તો બનોગે નવાબ', આ શબ્દો ખોટા નથી.

નવી દિલ્લીઃ આપણને ઘણી વખત માતા-પિતા કહેતા હોય છે ભણો નહીં તો શું કરશો. ભણસો તો સારી નોકરી મળશે પણ એવું નથી તમારામાં જો કોઈ પણ પ્રકારનું હુનર હોય તો તમે વગર ભણતરે પણ પોતાનું નામ બનાવી શકો છો અને રૂપિયા પણ આજે અમે એવા ક્રિકેટર્સનું ભણતર જણાવીશું કે એ જાણીને તમને એમ થઈ જશે કે લાઈફમાં માત્ર ભણવું તે જરૂર નથી. કોઈ હુનર હોય તો તમે આગળ વધી શકો છો.

 

 

સચિન તેંડુલકર

1/5
image

ક્રિકેટના ભગવાન કહેવામાં આવતા સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી. સચિને માત્ર 12માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

 

 

The Kapil Sharma Show ના તમામ સ્ટાર્સ કેટલું ભણેલાં છે એની તમને ખબર છે? જાણીને તમે જરૂર ચોંકી જશો

વિરાટ કોહલી

2/5
image

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના સૌથી અમીર ક્રિકેટકોમાંથી એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોહલીએ માત્ર 12માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

 

 

Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...

એમએસ ધોની

3/5
image

ધોરણ 10 પાસ થયા પછી જ એમ.એસ. ધોનીએ ક્રિકેટમાં પગ મુકી દીધો હતો. ધોનીએ ક્રિકેટમાં પોતાનો એવો જાદુ રેડ્યો કે કેટલાય રેકોર્ડ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યા, હેલીકોપ્ટર શોટના પ્રણેતા છે ધોની. ક્રિકેટની સાથે જ ધોનીએ B.com સુધીનો અભ્યાસ કર્યો.

 

 

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

રોહિત શર્મા

4/5
image

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો.

 

 

 

કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? જાણો કોની પર આવ્યું છે ગીતા માનું દિલ?

રાહુલ દ્રવિડ

5/5
image

ક્રિકેટ ટીમની દિવાલ ગણવામાં આવતા દ્રવિડે સેંટ જોસફ કોલેજથી MBA કર્યું છે. 

 

 

 

Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!