Hot pictures of Lady Doctor: સોશિયલ મીડિયામાં Hot તસવીરો શેર કરવી ડોક્ટરને પડી ભારે, શોખ પૂરો કરવામાં મળી આ સજા

Hot pictures of Lady Doctor: અફઘાનિસ્તાનની મહિલા વિરોધી તાલિબાન સરકારની નીતિઓની સૌને ખબર છે. મહિલાઓ માટે અહીં અજીબો ગરીબ કાયદા બનાવ્યા છે. જેની માયાજાળમાં મહિલાઓની આઝાદી પર તરાપ લગાવાય છે. પરંતુ મહિલાઓ માટે અજીબ ગરીબ કાયદામાં અન્ય દેશ પણ પાછળ નથી. મ્યાનમારમાં સોશિયલ મીડિયામાં હોટ ફોટા શેર કરવા ડોક્ટરને ભારે પડી ગયા. મહિલા ડોક્ટરે પોતાના ફોટા શેર કરતા તાલિબાની સજા ફટકારવામાં આવી. (ફોટો સાભાર:- Instagram@NangMweSan)

એક ફોટાએ લાયસન્સ રદ કરાવ્યું

1/5
image

મ્યાનમારની ડોક્ટર નાંગ મ્વી સાને પોતાના હોટ ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જેથી સજાના ભાગરૂપે ડોક્ટરનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. હોટ ફોટો સોશિયલ મીડિયામાં મૂકવાથી હવે આ મહિલા ડોક્ટર દર્દીઓની સારવાર નહીં કરી શકે.

હોટ ડૉક્ટર નહીં છોડી શકે દેશ

2/5
image

તાલિબાની સજાના ફરમાનથી લાયસન્સ રદ કરવામાં આવ્યું તો ડોક્ટર નાંગ મ્વી સાને દેશ છોડીને જવાનું વિચાર કર્યો. પરંતુ સજા અહીં પૂર્ણ નહોંતી થઈ. લાયસન્સ રદ કરવાની સાથે દેશ છોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મોડલ બનવા માગતી હતી ડોક્ટર

3/5
image

મ્યાનમારની આ હોટ ડોક્ટર નાંગ મ્વી સાન મોડલ બનવા માગતી હતી. પરંતુ માતા પિતાના કહેવાથી તે ડોક્ટર બની હતી. તેમ છતા તે પોતાના શોખને જીવંત રાખ્યો. સોશિયલ મીડિયામાં અવાર નવાર ડોક્ટર પોતાના ફોટા મુકીને ફેન્સના દિલ જીતે છે.

હોટ અવતારે લીધી નોકરી

4/5
image

ડોક્ટરની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ છે. જેથી આ પ્રકારના ફોટાને ઈસ્લામિક દેશમાં ગુનો માનવામાં આવે છે. જેથી 33 વર્ષની હોટ ડોક્ટરને હોસ્પિટલ તંત્રએ નોકરીમાંથી કાઢી મૂકી છે. આમ ડોક્ટર પોતાનો મોડલિંગના શોખના લીધે નોકરીથી હાથ ધોઈ બેઠી.

બીમાર પિતાને નથી મળી શકતી

5/5
image

હોટ અવતારથી આગ લગાવ્યા બાદ મહિલા ડોક્ટર પર અનેક પ્રતિબંધ લગાવ્યા હતા. જેમાં 31 માર્ચે તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. જેથી અત્યાર સુધી તે પોતાના બીમાર પિતાને મળવા બેંકકોક નથી જઈ શકી. જેથી ડોક્ટરે પોતાની સાથે થઈ રહેલા અન્યાય સામે લડી રહી છે. સાથે આ સજાને માનવ અધિકારનો ભંગ ગણાવી રહી છે.