'ગહરાઈયાં' રિલીઝ થતાં જ એક્ટ્રેસ બની વધુ બોલ્ડ, પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ દીપિકા

નવી દિલ્હી: દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડેની 'ગહરાઈયાં' ફિલ્મ બોલ્ડ સીન્સને કારણે વધુ ચર્ચામાં રહી હતી. જેમાં દીપિકાએ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે ઘણા કિસિંગ સીન આપ્યા હતા. જો કે આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવામાં સફળ રહી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે આ ફિલ્મ રિલીઝ થયા બાદ દીપિકા પાદુકોણ વધુ બોલ્ડ બની ગઈ છે. આ તસવીરો તેનો પુરાવો છે. જેને દીપિકાએ પોતે શેર કર્યો છે.

દીપિકાનો લેટેસ્ટ ફોટોશૂટ

1/5
image

દીપિકા પાદુકોણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દીપિકા બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

આપ્યો બોલ્ડ પોઝ

2/5
image

ખાસ વાત એ છે કે આ તમામ તસવીરોમાં દીપિકા ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

કિલર અદા

3/5
image

દરેક તસવીરમાં દીપિકા પાદુકોણની અદાઓ ખૂબ જ કિલર છે, જે કોઈને પણ દિવાના બનાવવા માટે પૂરતી છે.

ફોટોશૂટે મચાવ્યો હંગામો

4/5
image

એક તસવીરમાં દીપિકા પાદુકોણ ફિલ્મ 'ગહરાઈયાં'ની સ્ટારકાસ્ટ સાથે જોવા મળી રહી છે.

પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ દીપિકા

5/5
image

આ તસવીરમાં દીપિકાએ ઓફ શોલ્ડર ટોપ પહેર્યું છે. જેને જોઈને લાગે છે કે અભિનેત્રી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.