Celebs Wedding 2022: આ સ્ટાર્સે કર્યા લગ્ન, કોઇએ પાણીની માફક પૈસા વાપર્યા તો કોઇએ સીક્રેટ લગ્ન કર્યા

Celebs Wedding 2022: લગ્નની સીઝન હોય અને બોલીવુડ સ્ટાર્સની ચર્ચા ન થાય એવું તો બની ન શકે. આજે અમે તમને એવા બોલીવુડ અને ટેલીવિઝન સ્ટાર વિશે જણાવીશું જેમણે આ વર્ષે લગ્ન કર્યા છે. 
 

આલિયા ભટ્ટ-રણબીર કપૂર

1/5
image

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા જેમાં સિલેક્ટેડ લોકોએ ભાગ લીધો હતો. 

ભાવિની પુરોહિત-ધવલ

2/5
image

ભાવિની પુરોહિતે જાન્યુઆરીમાં લોંગ ટાઇમ બોયફ્રેન્ડ ધવલ સાથે લગ્ન કર્યા હતા. 

કરિશ્મા તન્ના વરૂણ બંગેરા

3/5
image

અભિનેત્રી કરિશ્મા તન્નાએ 5 ફેબ્રુઆરીએ વરૂણ બંગેરા સાથે મુંબઇમાં લગ્ન કર્યા હતા. જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. 

મૌની રોય-સૂરજ નાંબિયાર

4/5
image

17 જાન્યુઆરી 2022 માં સૂરજ નાંબિયારે મૌની રોય સાથે લગ્ન કર્યા હતા. તેમણે બંગાળી અને સાઉથ ઇન્ડીયન સ્ટાઇલમાં લગ્ન કર્યા હતા. 

મોહિત રૈના-અદિતિ

5/5
image

મોહિત રૈનાએ વર્ષ 2022 ના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. મોહિતે અદિતિ સાથે સીક્રેટ વેડિંગ કર્યા ત્યારબાદ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.