Health tips: શરીરની નસોમાંથી બહાર આવશે યુરિક એસિડ, તમારા આહારમાં ફક્ત આ 4 વસ્તુઓનો સામેલ કરો!

આ દિવસોમાં મોટાભાગના લોકો યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છે. યુરિક એસિડ વધવાને કારણે સાંધાનો દુખાવો, હાડકામાં દુખાવો, સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. યુરિક એસિડ ઘટાડવા માટે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. 

પાણી

1/4
image

શરીરમાં વધતા યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, વ્યક્તિએ વધુને વધુ પાણીનું સેવન કરવું જોઈએ. પાણી પીવાથી યુરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે. 

કેળા

2/4
image

શરીરમાં વધેલા યુરિક એસિડને ઘટાડવા માટે કેળાનું સેવન કરવું જોઈએ. કેળામાં પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે જે યુરિક એસિડને નિયંત્રિત કરે છે. 

સ્ટ્રોબેરી

3/4
image

યુરિક એસિડનું સ્તર ઘટાડવા માટે સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઈએ. સ્ટ્રોબેરીમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. 

લીંબુ પાણી

4/4
image

લીંબુમાં વિટામિન સી મળી આવે છે, લીંબુ પાણીનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલ થાય છે. Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.