Flipkart પર સ્માર્ટ TVમાં 50% ઓફર, જોઈ લો કઈ બ્રાન્ડનુ કયું મોડલ મળી રહ્યુ છે સસ્તામાં...
જો તમે જૂનુ ટીવી બદલીને 50 ઈંચનું નવુ ટીવી ખરીદવાનું પ્લાન કરી કરી રહ્યા છો તો આ સૌથી સારી તક છે
ઝી મીડિયા/બ્યૂરો :ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ (Flipkart) પર બિલ બિલિયન ડેઝ સેલ (The Big Billion Days) શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ આઈટમ પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળવાના છે. આ સેલમાં ટીવી ખરીદવા પર 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ મળવાનું છે. જો તમે જૂનુ ટીવી બદલીને 50 ઈંચનું નવુ ટીવી ખરીદવાનું પ્લાન કરી કરી રહ્યા છો તો આ સૌથી સારી તક છે. ફ્લિપકાર્ટમા બેસ્ટ ટીવીનું એક લિસ્ટ અહી અમે તમને રજૂ કરીએ છીએ. જાણી લો કયા ટીવીનું કય મોડલ સેલમાં સસ્તુ મળી રહ્યુ છે.
Mi 4X
લિસ્ટમાં પહેલુ નામ શાઓમીના Mi 4X ટીવીનું છે. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. એટલે કે આ ટીવીમાં નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. એટલુ જ નહિ, તેમાં ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટની તમામ સુવિધા આપવામાં આવી છે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 20W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 31,999 રૂપિયા છે.
Kodak 4K Smart Android TV
લિસ્ટમાં બીજુ નામ છે Kodak ની ટીવીનું. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે, જે 5000 થી વધુ એક અને ગેમના સપોર્ટની સાથે આવે છે. આ ટીવીમાં નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. એટલુ જ નહિ, તેમાં ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટની તમામ સુવિધા આપવામાં આવી છે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 30W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 28,999 રૂપિયા છે.
Samsung 4K QLED Smart TV
સેમસંગની The Frame એક પ્રીમિયમ રેન્જ છે. આ સ્ક્રીન સાઈઝમાં Samsung The Frame પણ ઉપલબ્ધ છે. જોકે, તેની કિંમત સારી એવી છે. તે એક Ultra HD (4K) QLED Smart TV છે. સેમસંગનું આ ટીવી Tizen ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 20W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 74,999 રૂપિયા છે.
Motorola Smart Android TV
Motorola ની ટીવી પણ આ લિસ્ટમા સામેલ છે. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. જે વાયરલેસ ગેમપેડની સાથે આવે છે. એટલે કે ગેમિંગના શોખીન માટે તે બહુ જ સારો વિકલ્પ છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 30W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 34,999 રૂપિયા છે. ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટ ઓપરેટિંગ સિસ્ટમ પર તે કામ કરે છે.
Nokia Smart Android TV
આ સ્ક્રીન સાઈઝ અને પ્રાઈઝ રેન્જમાં નોકિયાનુ ટીવી પણ આવે છે. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 48W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 39,999 રૂપિયા છે. ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટ ઓપરેટિંગ સિસ્ટમ પર તે કામ કરે છે.
Trending Photos