BUDGET 2019: પીએમ હાઉસિંગ સ્કિમ અંતર્ગત મોટી જાહેરાત, જાણવા કરો ક્લિક

1/5
image

નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે પીએમ આવાસ યોજના હેઠળ 2022 સુધી તમામને ઘર પુરા પાડવામાં આવશે. 

2/5
image

2022 સુધી તમામ લોકોને વીજળીની સુવિધા આપવામાં આવશે. 

3/5
image

રેલવેમાં ઇન્ફ્રાસ્ટ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 50 હજાર કરોડ રૂપિયા. 

4/5
image

3 કરોડ દુકાનદારોને પેન્શન આપવાનું લક્ષ્ય.

5/5
image

ઉડાન સ્કીમ દ્વારા નાના શહેરોમાં હવાઈ સેવા