મલાલાનું પાત્ર ભજવનાર રીમની કાતિલ અદાઓ પર લોકો ફિદા, કેમેરા સામે અભિનેત્રી પાર કરી તમામ હદ

નવી દિલ્લીઃ પોતાના હોટ ફોટોશૂટના લીધે અભિનેત્રીઓ અવાર નવાર ચર્ચાઓમાં રહેતી હોય છે. પરંતુ હવે મલાલાનો પાત્ર ભજવનાર માત્ર 19 વર્ષની અભિનેત્રી રીમ શેખ તો હદ પાર કરી દિધી, કેમેરા સામે સિજલિંગ અદામાં કરાવેલા ફોટોશૂટમાં રીમની અદાઓ જોઈને તમે પણ આશ્ચર્ય ચકીત થઈ જશો. હાલ રીમના હોટ ફોટો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યા છે. 

રૂપરૂપનો અંબાર છે રીમ શેખ

1/6
image

રીમ શેખ ખુબ જ ઓછા સમયમાં દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પરદા પર રીમની ખુબ સુરતી નિહાળવા લોકો હંમેશા તૈયાર રહે છે.

હોટ ફોટોથી મચાવી ધમાલ

2/6
image

રીમ શેખ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયામાં પણ ખુબ એક્ટિવ રહે છે. પોતાના પ્રોજેક્ટની સાથે હોટ ફોટોથી રીમ સોશિયલ મીડિયામાં ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે.

 

ગુલ મકઈથી મારી એન્ટ્રી

3/6
image

રીમની બોલીવુડમાં શાનદાર એન્ટ્રી થઈ હતી. મલાલા યુસુફજઈ પર બનેલી બોલીવુડ ફિલ્મ ગુલ મકઈમાં મલાલાનો પાત્ર રીમ શેખ ભજવ્યું હતું.

 

નવા ફોટોએ લોકોના જીત્યા દિલ

4/6
image

રીમ પોતાના ફોટો સોશ્યલ મીડિયામાં મૂકીને લોકોનું ધ્યાન ખેંચવામાં માહિર છે. હાલમાં સોશિયલ મીડિયામાં અપલોડ કરેલી રીમની તસવીર ફેન્સમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. 

 

ફોટા જોઈને તમે થશો પાણી-પાણી

5/6
image

અભિનેત્રી રીમ શેખે આ વખતે એવી તસવીરો શેર કરી છે જેને જોઈને ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે. રીમના લેટેસ્ટ ફોટાથી સોશિયલ મીડિયાનો પારો હાઈ લેવલ પર છે.

નાની ઉંમરમાં મોટી પ્રસિદ્ધિ

6/6
image

રીમ શેખની ઉંમર માત્ર 19 વર્ષ જ છે. પંરતુ સોશિયલ મીડિયામાં રીમના ફોટા જોઈને ફેન્સને તેની ઉંમર વધારે લાગે છે. જોકે માત્ર 19 વર્ષની ઉંમરે રીમ લોકોના દિલ જીતવામાં સફળ રહી છે.