સીરિયલમાં સિમ્પલ દેખાતી શાઈની દોશી રિયલ લાઈફમાં છે એકદમ હોટ અને ગ્લેમરસ, જોવા જેવી છે આ તસવીરો

નવી દિલ્લીઃ સીરિયલ 'પંડ્યા સ્ટોર'માં ધરાનું પાત્ર ખૂબ જ પ્રખ્યાત છે. ટીવી અભિનેત્રી શાઈની દોશી આ પાત્ર ભજવી રહી છે. સીરિયલમાં સિમ્પલ સાડીમાં જોવા મળતી ધરા રિયલ લાઈફમાં ઘણી હોટ અને ગ્લેમરસ છે. સીરિયલમાં ભલે તેની ભૂમિકા સિંપલ હોય પરંતુ રિયલ લાઈફની તસ્વીરો જોઈ લોકો પણ તેના ખુબ વખાણ કરે છે.

બિકિનીમાં દેખાડ્યો જલવો

1/5
image

આ તસ્વીરમાં શાઈની દોશી ઓરેન્જ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ ફોટામાં શાઈની એકદમ સિઝલિંગ હોટ લાગી રહી છે. 

બોલ્ડ લુક

2/5
image

શાઈનીનો આ લુક જોઈ હર કોઈ મંત્રમુગ્ધ થઈ જાય. આ તસ્વીરમાં શાઈની બ્લૂ કલરની બિકીનીમાં એકદમ હોટ લાગી રહી છે. 

પહેર્યું ઓફ શોલ્ડર ટોપ

3/5
image

બ્લેક કલરના ઓફ શોલ્ડર તોપમાં શાઈનીએ સોશિયલ મીડિયા ગરમાવ્યું. તેના કિલર પોઝને જોઈ ભલભલા ઘાયલ થયા.

પતિ સાથે કરે છે ઈન્જોય

4/5
image

થોડા મહિના પહેલા શાઈનીના લગ્ન થયા. પોતાના પતિ સાથે બિકીનીમાં શાઈની એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે.

પુલમાં ઉતરી

5/5
image

પુલમાં મસ્તી કરતી શાઈનીને જોઈને તમે શું કહેશો? ગ્રીન કલરની બિકીની અને ગોગલ્સ પહેરી શાઈની એકદમ ગ્લેમરસ લાગી રહી છે.