સ્પોર્ટ્સ બ્રા પહેરીને ભીના વાળ સાથે કાતિલ અદાઓથી આ હોટ હીરોઈને સોશિયલ મીડિયા પર વર્તાવ્યો કહેર!

નવી દિલ્લીઃ નમૃતા મલ્લા હંમેશા પોતાની હોટ તસવીરો ઈન્ટરનેટના માધ્યમથી ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયના પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે. એ જ કારણ છેકે, દિનપ્રતિદિન તેના ફોલોઅર્સની સંખ્યા પર સતત વધી રહી છે. તેની હોટ તસવીરો જોઈને તમે પણ એના દીવાના થઈ જશો.

1/8
image

ભોજપુરી અભિનેત્રી નમૃતા મલ્લા દુબઈમાં પોતાની રજાઓની ભરપૂર મજા માણી રહી છે. આ વચ્ચે તેણે પોતાના ચાહકો માટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ અને સિઝલિંગ તસ્વીરો શેર કરી ઈન્ટરનેટનો પારો ગરમાવ્યો છે. 

2/8
image

હાલમાં નમૃતાએ પોતાની તસ્વીરો શેર કરી છે જેમાં તે હંમેશાની જેમ પોતાના એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

3/8
image

આ તસ્વીરમાં નમૃતા મલ્લાએ વાદળી રંગની સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેરી છે. આ હોટ લુકથી તેણે પોતાના ચાહકોના દિલ જીતી લીધા.

4/8
image

પલળેલાં વાળ અને સેક્સી ફિગર સાથે આ હીરોઈને જે હોટ પોઝ આપ્યાં છે એણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

5/8
image

આ photosની ખાસ વાત એ છે કે નમૃતા આ આઉટફીટમાં પોતાના ભીના વાળ સાથે પોઝ આપે છે. ભલભલા ચાહકો પણ આ લુકને જોઈને ઘાયલ થઈ રહ્યાં છે.

6/8
image

Photos શેર કરતા નમૃતાએ કેપ્શનમાં લખ્યું કે શોર્ટ્સ ઈઝ ધ ન્યૂ સેક્સી. સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં તેના ચાહકોએ આ ફોટોઝને પસંદ કર્યા છે. 

7/8
image

નમૃતાએ શેર કરેલા ફોટોઝને અત્યાર સુધીમાં 23,000થી વધુ લાઈક્સ મળી ચુકી છે. સાથે જ 300 જેટલા લોકો કમેન્ટ પણ આપી છે. 

8/8
image

આ પહેલીવાર નથી જ્યારે નમૃતા મલ્લાએ હોટ તસ્વીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નમૃતાના વધુ હોટ અને બોલ્ડ ફોટોઝ તમે નિહાળી શક્શો.