Bhojpuri Actress Photo: આ હોટ હીરોઈનોના ફોટા જોઈને હલી જશો, મોટી ઉંમરના લોકો પણ છે આ રૂપસુંદરીઓના દિવાના

નવી દિલ્લીઃ ભોજપુરી અભિનેત્રીઓ પણ પરસેવો છોડાવી દેવામાં માહિર છે.જી હાં ભોજપુરી અભિનેત્રીના ફોટો જોઈને લોકો પાગલ થઈ ગયા છે....ઘણાં લોકો તો ફોટા વારંવાર જોવાનું મન કરે છે....આ અભિનેત્રીના ફોટો જોઈને લોકો પાણી-પાણી થઈ ગયા છે.

Monalisa

1/6
image

ભોજપુરીથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવનાર મોનાલિસાને જોઈને લોકો દંગ રહી જાય છે..જી હાં મોનાલિસા ભોજપુરીની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.

Rani chatterjee

2/6
image

રાની ચેટર્જી એક એવું નામ  છે કે જે લોકોના દિલમાં વસે છે..એકથી વધુ ભોજપુરી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી રાની સિલ્વર સ્ક્રીનની રાણી પણ છે. ફિલ્મો સિવાય રાની હવે ઓટીટીની દુનિયામાં પ્રવેશી ચૂકી છે અને વેબ સિરીઝમાં દેખાડેલી બોલ્ડ અદા જોઈને લોકો પાગલ થઈ ગયા..

Amrapali Dubey

3/6
image

આમ્રપાલી દુબે છેલ્લાં 8 વર્ષથી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે. આમ્રપાલી દુબેને જોઈને ચાહકો દંગ રહી જાય છે...આમ્રપાલી દુબેના ચાહકો લાખોની સંખ્યામાં છે અને તેના ફોટા જોવા ચાહકો આતુર હોય છે.

Namrata Malla

4/6
image

નમ્રતા મલ્લા ભોજપુરીની બોલ્ડ અને સેક્સી અભિનેત્રી છે.તેની સ્ટાઈલથી ચાહકો  મંત્રમુગ્ધ થઈ જાય છે, પરંતુ તેની બોલ્ડ સ્ટાઇલ સૌથી વધુ ચર્ચામાં રહે છે. નમ્રતા માત્ર સ્ક્રીન પર જ નહીં પરંતુ સ્ક્રીનની બહાર પણ ખૂબ જ ગ્લેમરસ છે.

Akshara Singh 

5/6
image

ભોજપુરીથી બોલીવુડ સુધીની સફર કરનાર અક્ષરા સિંહ પણ કંઈ કમ નથી. અક્ષરા સિંહ પોતાના સેક્સી લુકથી બધાને પોતાનો દિવાના બનાવી દે છે.

Anjana Singh

6/6
image

અંજના સિંહના ફોટા વાયરલ થતાં જ ઈન્ટરનેટનો પારો ગરમ થઈ જાય છે..જી હાં  અંજના સિંહને જોવા માટે ચાહકો હંમેશા આતુર હોય છે. (ફોટો સાભારઃ સોશિયલ મીડિયા)