Aashram Web Series Best Hot Scenes: 'આશ્રમ' વેબ સીરીઝના આ 5 સીન્સ છે સૌથી જોરદાર, સીન્સ જોઈ છૂટી જાય છે ભલભલાનો પરસેવો

નવી દિલ્લીઃ 'આશ્રમ' વેબ સીરીઝનો ત્રીજો પાર્ટ 3 જૂનના રોજ થશે રિલીઝ. આ સીઝનને લઈને ફેંસ ખૂબ એક્સાઈટેડ છે જેનું કારણ છે કે આ સિરિઝમાં હોલીવુડની સુપર બોલ્ડ એક્ટર ઈશા ગુપ્તા છે. 

 

 

1/5
image

'આશ્રમ' વેબ સીરીઝની પહેલા સિઝનની શરૂઆતમાં પમ્મી પહેલવાનના વોર્ડનના પુત્રને બેટથી મારતા બતાવવામાં આવ્યો છે. આ સીન જોઈને બધા ચોંકી ગયા હતા. 

2/5
image

પમ્મી પહેલવાનના ભાઈ શક્તિના બાબા નિરાલાએ શુદ્ધીકરણના નામ પર ઓપરેશન કરાવી દીધુ હતું. આ સીન પણ જોર દાર હતો. 

3/5
image

બાબા નિરાલા પમ્મીના ભાઈને બીજી ફેક્ટ્રીમાં મોકલી આપે છે કેમકે તે તેની વાઈફ બબીતાને ફસાવી શકે ત્યાર બાદ બાબા નિરાલા બબીતાને તેના રૂમમાં બોલાવે છે અને નશીલ લાડું ખવડાવીને તેનો ફાયદો ઉઠાવે છે. 

4/5
image

ત્યાર પછી બાબા નિરાલાએ પમ્મી પહેલવાની ભાભી બબીતાની સાથે ઈન્ટીમેન્ટ સીન આપ્યો હતો. આ સીન ખૂબ વાયરલ થયો હતો. 

 

5/5
image

પમ્મીને ખીરમાં બાબા નિરાલા નશીલો પદાર્થ ભેળવીને ખવડાવી દે છે ત્યાર પછી તેની સાથે દુષ્કર્મ આચરે છે.