OMG! પૂજા બેદીના સેક્સી ફોટો થયા વાયરલ, 18 વર્ષની છોકરી પણ તેની સામે ભરે છે પાણી

નવી દિલ્લીઃ દરિયા કિનારે પહોંચીને મોટા ભાગની અભિનેત્રીઓ ફોટો શૂટ કરાવતી નજરે પડે છે..ત્યારે હવે 51 વર્ષની એક અભિનેત્રીના દરિયાકિનારાના સેક્સી ફોટા સામે આવ્યા છે..જી હાં આ ફોટામાં સુંદરતા તેની ઉંમરને ખોટી સાબિત કરી રહી છે. આ અભિનેત્રી કબીર બેદીની પુત્રી અને અલાયા એફની માતા પૂજા બેદી છે. જે 51 વર્ષની ઉંમરમાં પણ હોટ દેખાય છે.

દરિયાકિનારે મસ્તી

1/5
image

સોશિયલ મીડિયા પર પૂજા બેદીએ અનેક ફોટો શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ શાનદાર અંદાજમાં દરિયાકિનારે હવામાનની મજા લે છે.

યંગ ગર્લ

2/5
image

પૂજા બેદીની સ્ટાઈલ આ ફોટામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, પૂજા બેદીમાતા નહીં પણ એક છોકરી જેવી લાગી રહી છે.  

51 વર્ષની પૂજા બેદી

3/5
image

પૂજા બેદી બોલ્ડ જીવનશૈલી માટે જાણીતી છે, તે ભલે 51 વર્ષની હોય, પરંતુ તેની સુંદરતા અને તેનો આત્મવિશ્વાસ તેની ઉંમરને ઢાંકી દે છે.

પૂજા બેદી ક્યારે ક્યારે આવી ચર્ચામાં

4/5
image

આમિર ખાન સાથેની ફિલ્મ 'જો જીતા વોહી સિકંદર'થી પૂજા બેદીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. બાદમાં કોન્ડમની એડ કરી ત્યારે પણ પૂજા બેદી ચર્ચામાં આવી હતી. જો કે 49 વર્ષની ઉંમરે સગાઈ કરી ત્યારે પણ પૂજા બેદી ચર્ચામાં આવી.

 કબીર બેદીની પુત્રી

5/5
image

પૂજા બેદી કબીર બેદીની પુત્રી છે અને તેની પુત્રી આલિયા એફ પણ બોલિવૂડમાં પ્રવેશી ચૂકી છે.

(Photo: Instagrma@Poojabedi)