Diwali 2020: બોલીવુડ સેલેબ્સ માટે રહી ખાસ, સ્ટનિંગ લુકમાં જોવા મળ્યા સ્ટાર્સ

દિવાળી સેલિબ્રેશન દર વર્ષે બોલીવુડમાં એકદમ ખાસ રહે છે. એક્ટર્સ અલગ-અલગ આઉટફિટ્સમાં પાર્ટી કરતાં જોવા મળ્યા છે. આ વર્ષે પણ ઘણા બોલીવુડ સ્ટાર્સનો લુક વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરી. 

નવી દિલ્હી: આ દિવાળી બોલીવુડ સ્ટાર્સ કોવિડના કારણે વધુ ગેધરિંગ કરી શકશે નહી, પરંતુ તે તેમના દિવાળી સેલિબ્રેશનમાં કોઇ કમી રહી નહી. દર વર્ષની માફક આ વર્ષે પણ તે પોતાના સ્ટનિંગ ઓટફિટ્સમાં લોકોનું દિલ જીતી રહ્યા છે. વાત કરી રહ્યા છીએ બોલીવુડ ડીવાઝની અથવા પછી હંક્સની તમામે દિવાળી ખૂબ એંજોય કરી છે. ઘણા સ્ટાર્સના ફોટો પણ સામે આવ્યા છે. એક નજર એક્ટર્સના દિવાળી લુક પર. 

અનન્યા પાંડે

1/12
image

 

 

 

બોની કપૂર

2/12
image

 

 

જાહ્નવી કપૂર

3/12
image

 

 

અથિયા શેટ્ટી

4/12
image

 

 

કેટરીના કૈફ

5/12
image

 

 

કિયારા અડવાણી

6/12
image

 

 

મલાઇકા અરોડા

7/12
image

 

 

દોસ્ત મોહનલાલ સાથે સંજય દત્ત

8/12
image

સલમાન ખાન

9/12
image

 

 

આલિયા ભટ્ટ

10/12
image

 

 

સારા અલી ખાન

11/12
image

 

 

તારા સુતરિયા

12/12
image