Disha Patani Latest Photos: રેમ્પ પર દિશાએ પાથર્યા કામણ, જોતા જ રહી ગયા જોનારા, જુઓ તસવીરો

Disha Patani Latest Photos: દિશા પાટણી બોલીવુડની સૌથી હોટ એકટ્રેસમાંથી એક ગણાય છે. દિશાએ હાલમાં જ એક શો માં પોતાની માદક અદાઓ અને સેક્સી લૂકથી રેમ્પ વોક કરીને રેમ્પ પર રીતસરની આગ લગાવી દીધી.

Disha Patani latest photos

1/5
image

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના કિલર લુક અને ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. દિશાએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે.

Disha Patani latest photos

2/5
image

દિશાએ હંમેશા તેની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સના કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

Disha Patani latest photos

3/5
image

ફરી એકવાર અભિનેત્રીનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે.

Disha Patani latest photos

4/5
image

દિશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. આવી સ્થિતિમાં તેનો સ્ટાઇલિશ લુક પણ જોવા મળી રહ્યો છે.

Disha Patani latest photos

5/5
image

હવે લેટેસ્ટ તસવીરોમાં દિશા રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. દરમિયાન, તેણીએ સિક્વન્સ સાથેનો થાઈ હાઈ સ્લિટ લેહેંગા અને સિલ્વર શેડનું બ્રેસલેટ પહેર્યું હતું.