Mallika Sherawat એ ફેન્સને આપી New Year ગિફ્ટ, શેર કર્યા Bikini Pics

બોલીવુડ (Bollywood)ની બોલ્ડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત (Mallika Sherawat) હાલ કેરલમાં વેકેશન એંજોય કરી રહી છે. આ દરમિયાન તેમણે સમુદ્ર કિનારે ખુશનુમા હવામાનની લુપ્ત ઉઠાવતાં બિકીનીમાં પોતાની કેટલીક તસ્વીરો (Bikini Pics) સોશિયલ મીડિયા પર શેર કરી છે, જોકે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. 

ફેન્સે આપી New Year ની શુભેચ્છાઓ

1/7
image

પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટોઝને શેર કરતાં મલ્લિકાએ પોતાના ફેન્સને ન્યૂ ઇયર 2021ની શુભેચ્છાઓ પાઠવી છે. તેમાં મલ્લિકા એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

સમુદ્ર કિનારે ઉભી છે મલ્લિકા

2/7
image

આ ફોટામાં મલ્લિકા મલ્ટીકલર્ડ બિકિનીમાં અને રેડ ફ્લાવર પ્રિંટ શોર્ટ્સ પહેરીને સમુદ્ર કિનારે ઉભેલી જોવા મળી રહી છે. તેમણે સન ગ્લાસેઝ પહેરેલા છે. 

ઇંસ્ટાગ્રામ પર લખ્યો આ મેસેજ

3/7
image

મલ્લિકાએ પોતાની ઇંસ્ટા પોસ્ટની કેપ્શનમાં લખ્યો, 'મારી શુભેચ્છાઓ અને તમને બધાને 2021ની હાર્દિક શુભેચ્છાઓ. આ ફોટામાં મલ્લિકા એકદમ સુંદરતાથી પોતાના ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

આ રીતે 2020ને કર્યું હતું અલવિદા

4/7
image

આ પહેલાં પણ મલ્લિકા શેરાવતે કેરલ વેકેશન દરમિયાન બિકિની પહેરીને ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા હતા. તેમણે 2020ના અંતિમ દિવસે યલો બિકીની પહેરેલો પોતાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટા સાથે જ તેમણે વર્ષ 2020ને ગુડબાય કહ્યું હતું. 

ઝડપથી વાયરલ થઇ હતો આ ફોટો

5/7
image

મલ્લિકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર ફેન્સ સાથે પોતાના શાનદાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેમની આ તસવીરો પર ઘણા લોકો કોમેન્ટ અને લાઇક્સ કરી. 

કેરલમાં આરામ કરી રહી છે મલ્લિકા

6/7
image

અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઇંસ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરીને ફેન્સને જણાવ્યું કે તે હાલ આરામ કરી રહી છે. મલ્લિકાએ બિકીનીમાં પોતાનો રિલેક્સ કરતો ફોટો પણ શેર કર્યો હતો. 

ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે મલ્લિકા

7/7
image

ભલે જ મલ્લિકા શેરાવત ગત લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ તે સમયાંતરે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ દ્વારા ફેન્સને પોતાની લાઇફ અપડેટ્સ આપતી રહે છે.