Bold Photos: ગોલ્ડ મેડલ જીતનાર આ ખેલાડીએ લોકોની ઉંઘ કરી હરામ, હોટ ફોટોઝ જોઇ હટશે નહી નજર

Trending Photos: કોમનવેલ્થ ગેમ્સ માટે લોકોના મનમાં સારો ક્રેજ જોવા મળ્યો છે. તેમાં ભાગ લેનાર ખેલાડીઓને પણ ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. કોમનવેલ્થ ગેમ્સ 2018 મં અલીશા ન્યૂમૈને પોલ વોલ્ટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અલીશા અલીશા ન્યૂમૈનના ફોટોઝ લોકોના દિલની ધડકનો વધારી રહ્યા છે. તમે પણ તેમના ફોટોઝ જરૂર જુઓ...
 

1/5
image

કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંઘમ થઇ ચૂક્યો છે. કોમંવેલ્થ ગેમ્સની એક મહિલા ખેલાડી ખૂબ ચર્ચામાં છે. આ મહિલા ખેલાડીના ફોટોઝ જોઇ ઘણા લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે આ ખેલાડી પોલ વોલ્ટ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ઇગ્લેંડ પહોંચી છે. 

2/5
image

આ મહિલા ખેલાડીનું નામ અલીશા ન્યૂમૈન છે. તમને જણાવી દઇએ કે આ ખેલાડી કેનેડાથી છે અને એક્સપર્ટનું એવું મનાવું છે કે આ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ગોલ્ડ જીતી શકે છે. આ પહેલાં તેમણે 2018 માં ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો.  

3/5
image

તમને જણાવી દઇએ કે આ મહિલા ખેલાડી જાહેરોમાં પણ જોવાઇ ચૂકી છે. અલીશા ઇનરવીયર બ્રાંડ માટે પણ એડ કરી ચૂકી છે. તેના પર વાત કરતાં તેમણે કહ્યું હતું કે એક મહિલા ખેલાડી હોવાના નાતે અડચણોને તોડતી રહેશે. 

4/5
image

પોતાની રમત ઉપરાંત પણ અલીશા ખૂબ પોપુલર છે. સોશિયલ મીડિયા પર તેમના 6 લાખથી વધુ ફોલોવર્સ છે. ઇંસ્ટાગ્રામ પર તેમની બોલ્ડ તસવીરો જોઇ દરેક કોઇ દીવાના બની રહ્યા છે. રમતના મેદાન ઉપરાંત અલીશા ન્યૂમૈન સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. 

5/5
image

તમને જાણીને આશ્વર્ય થશે કે 2021 ની મેક્સિમની 100 સુંદર મહિલાઓની યાદીમાં આ મહિલા ખેલાડીનું નામ સામેલ હતું. તેની સુંદરતા અને રમતના ઘણા લોકો ફેન છે. તેમની બોલ્ડ ફોટોઝ જોઇ ઘણા લોકો તેમના દિવાના બની ગયા છે.