જેની પાછળ હજારો છોકરા લટ્ટુ છે તેવી આ રૂપસુંદરીઓ.. હકીકતમાં હતી 'હેન્ડસમ હંક'

અનેક લોકો એવા છે જેઓ પોતાની અસલ ઓળખને શોધવા માટે ખુબ જદ્દોજહેમત કરે છે. જ્યારે તેમને એ વાતનો અહેસાસ થાય છે કે તેમને ભગવાને અંદરથી એક છોકરો નહીં પણ છોકરી બનાવી છે. ત્યારે તેમનો તે સમય ખુબ કપરો બની જાય છે. અહીં તમને એવી હસ્તીઓ વિશે જણાવીશું જે પહેલા છોકરા તરીકે નામના મેળવી ચૂક્યા અને પછી તેઓએ સર્જરી કરાવીને યુવતી બની ગયા. યુવતી પણ એવી કે જે જુએ તે લટ્ટુ થઈ જાય. 

શિનાતા સાંઘા

1/9
image

મોડલિંગની દુનિયામાં જાણીતુ નામ ગણાતા શિનાતા સાંઘા એક સમયે પુરુષ હતી. પરંતુ હવે તે એક ખુબસુરત મોડલ બની ગઈ છે. જો કે શિનાતા સાંઘાનું અસલ નામ શું છે તે હજુ કોઈને ખબર નથી. 

જબરદસ્ત સુંદર છે શિનાતા

2/9
image

મોડલિંગની દુનિયામાં શિનાતા સાંઘા આજથી નહીં પરંતુ 2010થી લઈને 2012 સુધી સતત ત્રણવાર તે વિશ્વની સૌથી સુંદર ટ્રાન્સજેન્ડરનો ખિતાબ મેળવી ચૂકી છે. તેની ખુબસુરતી ગમે તેના હોશ ઉડાવી શકે છે. 

ગૌરવ અરોડામાંથી ગૌરી

3/9
image

આ હેન્ડસમ બોયને જોઈને કોઈ પણ યુવતી ફિદા થઈ જાય. એક સમયે ગૌરવ પર અનેક છોકરીઓ મરતી હતી. તે જાણીતો મોડલ હતો. પરંતુ સર્જરી બાદ છોકરી બની ગયો. 

ગૌરી તરીકે નવો જન્મ

4/9
image

ગૌરવ અરોડાએ સર્જરી કરાવીને યુવતી તરીકેનું અસલ સ્વરૂપ મેળવ્યું. તેને જોઈને ભલભલાના હોશ ઉડી જાય. હવે તે એક સુંદર યુવતી તરીકે જીવન જીવી રહ્યો છે. 

પંકજ શર્મામાંથી બની બોબી ડાર્લિંગ

5/9
image

આ તસવીર જોઈને તમે ગોથું ખાઈ જશો. પરંતુ બોબી ડાર્લિંગ અસલમાં આવો લાગતો હતો. 

બોબી ડાર્લિંગે સર્જરી કરાવીને મેળવ્યું નવું રૂપ

6/9
image

બોબી ડાર્લિંગ પણ એ જ સંઘર્ષમાંથી પસાર થઈ. ત્યારેબાદ તેણે પોતાની ઓળખ સંપૂર્ણ રીતે બદલી નાખી. 

ગઝલ ધાલીવાલ પહેલા છોકરો હતો

7/9
image

શીખ પરિવારમાં જન્મેલો એક માસૂમ છોકરો હતો. પરંતુ મોટો થયો તો તેને થયું કે તેની અંદર એક યુવતી છે. તેણે તે યુવતીને ઓળખી અને માતા પિતાની વિરુદ્ધ જઈને સર્જરી કરાવી. આજે આપણે તેને ગઝલ  ધાલીવાલ તરીકે ઓળખીએ છીએ. 

ગઝલ ધાલીવાલનું નવું સ્વરૂપ

8/9
image

સર્જરી કરાવી ચૂકેલા ગઝલ ધાલીવાલ હવે એક સુંદર યુવતી બની ગઈ છે. ગઝલ ધાલીવાર એ જ છે કે જેણે સોનમ કપૂરની ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા' ની કહાની લખી છે. 

નિક્કી ચાવલાએ પણ સાંભળી મનની વાત

9/9
image

નિક્કી ચાવલા પણ એક જાણીતી અભિનેત્રી છે. જો કે આ છોકરી નહીં પરંતુ છોકરો હતી. છોકરામાંથી છોકરી બનેલી નિક્કી ચાવલાએ ખુબ સંઘર્ષ કર્યો અને ખુબ મુશ્કેલીથી પોતાની ઓળખ બનાવી. આ માટે ઘર છોડ્યું અને કિન્નરોના ગ્રુપમાં સામેલ થઈ. પૈસા ભેગા કર્યા અને બની ગઈ એક ખુબસુરત મહિલા.