B'Day: Mira Rajput એ પોતાની આ સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ચોરી લીધું લોકોનું દિલ, SEE PHOTOS
બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર (Shahid Kapoo) ની પત્ની મીરા રાજપૂત (Mira Kapoor) ભલે સ્ટાર નથી પરંતુ પોતાની સ્ટાઇલના કારણે તે ઘણી બોલીવુડ ડિવાઝને પાછળ છોડી દે છે.
નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર (Shahid Kapoo) ની પત્ની મીરા રાજપૂત (Mira Kapoor) ભલે સ્ટાર નથી પરંતુ પોતાની સ્ટાઇલના કારણે તે ઘણી બોલીવુડ ડિવાઝને પાછળ છોડી દે છે. શાહીદ કપૂર 7 જુલાઇ 2015 ના રોજ તેમની સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારથી આજસુધી મીરા સોશિયલ મીડિયાને લઇને હાઇ પ્રોફાઇલ પાર્ટીઝમાં પોતાની સુંદરતા અને અલગ સ્ટાઇલ માટે જાણીતી છે. મીરા રાજપૂત કપૂરનો આજે જન્મદિવસ છે, તે આજે 26 વર્ષની થઇ ગઇ છે. આ અવસર પર તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટને બતાવીએ જે તમારા બધાનું જીતી ચોરી લેશે. જુઓ ચર્ચામાં રહેનાર મીરાના આ ડ્રેસિસ...
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Trending Photos