માંડવીમાં વાવાઝોડાથી વિનાશ... ભારે પવન અને વરસાદથી તારાજીના દ્રશ્યો, જુઓ Photos

કચ્છના માંડવીમાં બિપરજોયથી તબાહી. ભારે પવન અને વરસાદ વચ્ચે સામે આવ્યા તારાજીના દ્રશ્યો.અનેક વૃક્ષો, છાપરા, વીજપોલ થયા ધરાશાયી. શહેરના રોડ રસ્તા બન્યા સુમસામ.

બિપરજોય વાવાઝોડું ગઈ કાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલ થવાનું શરૂ થયું અને મધરાત સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમિયાન અનેક ઠેકાણે જોરદાર પવન ફૂંકાયો અને ભારે વરસાદ પડ્યો જેના કારણે તારાજી સર્જાઈ. કચ્છના માંડવીમાં બિપરજોયથી તબાહી. ભારે પવન અને વરસાદ વચ્ચે સામે આવ્યા તારાજીના દ્રશ્યો.અનેક વૃક્ષો, છાપરા, વીજપોલ થયા ધરાશાયી. શહેરના રોડ રસ્તા બન્યા સુમસામ. સતત પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. પાણીનો ભરાવો થતા લોકોને હાલાકી થઈ.

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image