Bigg Boss 17 ના ઘરમાં આ વખતે છે જાદુઈ દુનિયા, જુઓ Inside Photos

Bigg Boss 17 House Inside Photos: બિગ બોસ 17 (Bigg Boss 17)ની શરૂઆત થઈ ગઈ છે. આ વખતની થીમ અને ઘરવાળાને રહેવાનું ઠેકાણું એટલે કે બિગ બોસ 17ના ઘરની થીમ પણ અલગ છે. આ વખતે ખેલાડીઓએ આ શો દિલ, દિમાગ અને દમથી રમવો પડશે. આ શોનો પ્રોમો ખુબ જબરદસ્ત છે, જેને જોઈને લાગી રહ્યું છે કે આ શો પાછલી સીઝનો કરતા વધુ રસપ્રદ થવાનો છે. તસવીરોમાં જુઓ બિગ બોસ 17નું ઘર કેવું છે. 
 

ગાર્ડન એરિયા

1/5
image

આ બિગ બોસ 17નો ગાર્ડન એરિયા છે. તેને ખુબ અલગ ડિઝાઇનથી બનાવવામાં આવ્યો છે, જે જોવામાં એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. 

बेडरूम

2/5
image

આ છે બેડરૂમ એરિયા. આ વખતે બેડરૂમનો લુક પાછલી સીઝનની કમપેરિઝનમાં ખુબ અલગ છે. તેમાં ખુબ અલગ-અલગ મૂર્તિયો ફોટોમાં જોવા મળી રહ્યો છે. 

મેન ગેટ

3/5
image

બિગ બોસના ઘરમાં એન્ટર કરવાથી મેન ગેટ પર આ વખતે પાંખવાળો ઘોડો જોવા મળશે. આ સાથે બહારનો એવો લુક આપવામાં આવ્યો છે, જે તમને યુરોપીયન રોડની ઝલક આપે છે.   

રોમેન્ટિક રૂમ

4/5
image

બિગ બોસના ઘરનો એરિયો ખુબ વધુ રોમેન્ટિક લાગી રહ્યો છે. આ રૂમની થીમને જોઈને લાગી રહ્યું છે કે આ કોઈ ખાસને રહેવા દેવામાં આવશે. હવે તે કોને મળે છે તે જોવાનું રહેશે.   

સલમાન ખાન હોસ્ટ કરશે

5/5
image

બિગ બોસ 17ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. આ શો 15 ઓક્ટોબરથી રાત્રે 9 કલાકથી ઓનએર થઈ ગયો છે. જેમાં કુલ 17 ખેલાડી જોવા મળશે. આ 17 ખેલાડી યૂટ્યૂબર્સથી લઈને ટીવીની ફેમસ પર્સનાલિટી હશે. સોશિયલ મીડિયા પર ઘણા પ્રોમો આવ્યા છે.