આ ઉંમરમાં પણ ખૂબ જ યંગ દેખાઈ રહી છે Karisma Kapoor, જુઓ Pics...

રેમ્પ વોકથી લઇને ગ્લેમરસ પાર્ટિઓમાં કરિશ્માની ચમકતી સ્કીન દરેકને આકર્ષિત કરે છે. ઉંમરના ચાર દાયકામાંથી પસાર થઇ ગઇ છે કરિશ્મા, આજે પણ ખુબ જ યંગ અને સુંદર દેખાઇ રહી છે

નવી દિલ્હી: કરિશમા કપૂર (Karisma Kapoor) બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. લોલોના નામથી જાણીતી 46 વર્ષીય આ એક્ટ્રેસની સુંદરતા આજે પણ યથાવત છે. રેમ્પ વોકથી લઇને ગ્લેમરસ પાર્ટિઓમાં કરિશ્માની ચમકતી સ્કીન દરેકને આકર્ષિત કરે છે. ઉંમરના ચાર દાયકામાંથી પસાર થઇ ગઇ છે કરિશ્મા, આજે પણ ખુબ જ યંગ અને સુંદર દેખાઇ રહી છે. આવો જોઇએ, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવેલી કેટલીક તસવીરો...

કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

1/5
image

કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે તેના ઘરની બાલકનીમાં બેઠી જોવા મળી રહી છે.

બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળી કરિશ્મા

2/5
image

તસવીરમાં કરિશ્માને બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોઇ શકાય છે. તસવીર શેર કરવાની સાથે કરિશ્માએ આ પણ જણાવ્યું કે ઘણાં લાંબા સમય બાદ જીન્સ પહેરીને તે ઘણી ખુશ છે.

લોકોને પસંદ આવી રહી છે તસવીર

3/5
image

આ ફોટોઝને કરિશ્માના હજારો ચાહકોએ રીપોસ્ટ કરવાની સાથે તેની ખુબજ પ્રશંસા કરી હતી.

લોકો સતત કરી રહ્યાં છે કોમેન્ટ્સ

4/5
image

કરિશ્માની આ તસવીરો પર તેના ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યાં છે અને તેને લાઇક્સ પણ કરી રહ્યાં છે.

ટીવી પર આજે પણ છવાયો છે કરિશ્માનો જાદૂ

5/5
image

કરિશ્મા ફિટનેસની સાથે ફેશનની દુનિયામાં પણ છવાયેલી રહે છે. તેનો અંદાજ ટીવી પર આજે પણ અન્ય એક્ટ્રેસેસથી અલગ અને ખુબજ ગ્લેમરસ છે. (ફોટો સાભાર: કરિશ્મા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)