Stock to Buy: ચોમાસામાં થશે નફાનો વરસાદ, 15 દિવસમાં સારી કમાણી માટે ખરીદો આ 5 શેર

Axis Direct top 5 Positional Pick: શેર બજારમાં આજે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે શોર્ટ ટર્મમાં ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યાં છે. તેમાં પોઝિશનલ ટ્રેડર્સ માટે સારી તક છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટ (Axis Direct)એ 5 શેરની પોઝિશનલ પિક જણાવ્યા છે. તેમાં 5-15 દિવસની દ્રષ્ટિએ ટાર્ગેટ, સ્ટોપલોસ જણાવવામાં આવ્યાં છે. આ સ્ટોક્સમાં Vinati Organics, Va Tech Wabag, United Spirits, Orient Cement, Kajaria Ceramics છે.
 

Vinati Organics

1/5
image

Axis Direct એ Vinati Organics પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 2110 છે. સ્ટોપલોસ 1894 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 1929-1948 છે. 

Va Tech Wabag

2/5
image

Axis Direct એ Va Tech Wabag પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 1351 છે. સ્ટોપલોસ 1227 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્ડ 1240-1255 છે. 

United Spirits

3/5
image

Axis Direct એ United Spirits પર બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 1349 છે. સ્ટોરલોસ 1293 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્ડ 1307 છે. 

Orient Cement

4/5
image

Axis Direct એ Orient Cement પર ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 360 છે. સ્ટોપલોસ 312 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 325 રૂપિયા છે.   

Kajaria Ceramics

5/5
image

Axis Direct એ Kajaria Ceramics પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 1423 છે. સ્ટોપલોસ 1355 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્ડ 1371 છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરો.)