Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!

નવી દિલ્લીઃ  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં હાલના દિવસોમાં સીરિયલમાં તમને ઘણાં નવા ચહેરાઓ જેવા મળતા હશે. દર્શકોનું મનોરંજન પુરું પાડતા આ ટીવી શો માં દરેક વર્ગ એટલેકે ઉંમરના લોકોના મનોરંજનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જોકે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અત્યાર સુધી ગ્લેમરની વાત આવે ત્યારે તમે બબીતા ભાભીના પાત્રને જ સૌથી પહેલાં યાદ કરતાં હતાં. જોકે, હવે આ શો માં ડિટેક્ટિવના પાત્રમાં જેની એન્ટ્રી થઈ છે તે આરાધના શર્મા (Aradhana Sharma) ના હુસ્નના જલવા જોઈને તમે બબીતા ભાભીને પણ ભૂલી જશો. જોઈએ કોણ છે આ હુસ્નની પરી આરાધના, જેના દિદાર માટે ફેન્ચ ટીવી સામે જ બેસી રહે છે.
 

 

 

 

શો માં બનાવી અલગ ઓળખઃ

1/7
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં આરાધના શર્મા (Aradhana Sharma) ની એન્ટ્રી હજુ થોડા દિવસો પહેલાં જ થઈ છે. જોકે, તેના સેક્સી ફિગર અને શાનદાર લૂકને કારણે આ એકટ્રેસે બીજા બધાને પાછળ છોડી દીધાં છે. અને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. શો માં તે એક ડિટેક્ટિવના રોલમાં જોવા મળી રહી છે.

લેડી ડિટેક્ટિવઃ

2/7
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલમાં દેખાતી લેડી ડેટેક્ટિવનું નામ આરાધના શર્મા છે. તે અગાઉ પણ ટીવીના પડદે આવી ચૂકી છે. આ લેડી ગુંડાઓ માટે કામ કરે છે. આરાધના તેના સેક્સી અંદાજને કારણે પોપટલાલને આ શો માં રીતસરના પાડી દે છે.

 

 

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

ફોર્મલ્સમાં દેખાય છે આ એકટ્રેસઃ

3/7
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં આરાધના શર્મા (Aradhana Sharma) આરાધના શર્મા એક ડિટેક્ટિવનો રોલ કરતી હોવાથી તે શોમાં ફોર્મલ્સ કપડાં માં જ જોવા મળે છે. જોકે, તેનો આ અંદાજ દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

 

Splitsvilla 12 માં દેખાયો હુસ્નનો જલવોઃ

4/7
image

Splitsvilla 12 માં આરાધનાનો હુસ્નનો જલવો જોવા મળી રહ્યો. Splitsvilla 12 થી આરાધનાને એક ઓળખ મળી હતી. તે એક કંટેસ્ટેંટ તરીકે શો નો હિસ્સો બની હતી. જેમાં આરાધના પોતાના સેક્સી ફિગર અને બોલ્ડ અંદાજનેકારણે લોકોને ખુબ જ પસંદ આવી હતી.

 

 

Shahrukh Khan ની 'સાળી' હવે કરે છે આ કામ, આટલી બદલાઈ ગઈ છે DDLJ ની છુટકી Pooja Ruparel

આ શો થી કરી કરિયરની શરૂઆતઃ

5/7
image

આરાધના શર્મા (Aradhana Sharma) એ એકટ્રેસ હોવાની સાથો-સાથ જબરદસ્ત ડાંસર પણ છે. આરાધના શર્મા (Aradhana Sharma) એ Boogie Woogie ડાંસ રિયાલિટી શો થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ડાંસ ઈન્ડિયા ડાંસમાં પણ જોવા મળી હતી.

 

માત્ર પાતળી ચાદર લપેટીને બેડ પર બેઠી છે 'ગોપી બહૂ', ક્યારેય નહીં જોયો હોય Devoleena નો આ સેક્સી અંદાજ

આ શોમાં લીધો હતો ભાગઃ 

6/7
image

આરાધના શર્મા (Aradhana Sharma) એ ઘણાં બધા ડેલી સોપ્સમાં ભાગ લીધો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) પહેલાં તે અલાદીન નામ તો સુના હોગા, હીરો ગાયબમાં પણ કામ કરી ચૂકી છે.

 

 

આટલા મોંઘા મંગળસૂત્ર પહેરે છે બોલીવુડની હિરોઈનો, કિંમત સાંભળીને આવી જશે ચક્કર..

સોશલ મીડિયા પર રહે છે એક્ટિવઃ

7/7
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં હાલમાં જ એન્ટર થયેલી આરાધના શર્મા (Aradhana Sharma) સોશલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના બોલ્ડ અને સેક્સી ફોટો સોશલ મીડિયા પર શેયર કરીને ચાહકોની વાહવાહી લૂંટતી રહે છે. 

 

Beautifull Women Cricketers: ભલ ભલી હીરોઈનો પણ આ મહિલા ક્રિકેટર્સ સામે લાગે છે ફિક્કી, જુઓ Photos