Aradhana Sharma Bikini Photos: 'તારક મહેતા' કી અભિનેત્રી શેર કર્યા બિકિની ફોટોઝ, ગરમીમાં વધાર્યો ઇન્ટરનેટનો પારો

Aradhana Sharma Bikini Photos: ટીવી શો તારક મહેતા એક પારિવારિક કોમેડી શો છે. જે આજે દરેક ઘરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક પાત્રોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે અને તેમાંથી એક છે આરાધના શર્મા. આ અભિનેત્રી ખૂબ ઓછા સમય માટે શોમાં જોવા મળી હતી, પરંતુ તેમણે આટલા ઓછા સમયમાં જ પોતાની ઓળખ બનાવી લીધી. 

1/5
image

આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના સુંદર ફોટા શેર કરતી રહી છે. હાલમાં તેણે પોતાના કેટલાક બિકિની ફોટોઝ શેર કર્યા છે. 

2/5
image

આરાધના શર્મા આ ફોટામાં કાતિલથી ફોટાને વધુ સેક્સી બનાવી રહી છે.

3/5
image

આ ફોટોઝમાં આરાધના પૂલમાં જોવા મળી રહી છે અને તેમણે મલ્ટીકલરની બિકિની પહેરી છે. 

4/5
image

આરાધના શર્મા જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાઇ તો તેને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસિદ્ધિ મળી. 

5/5
image

આરાધના શર્મા 'સ્લ્પિલિટ્સવિલા 12' ની કંટેસ્ટેંટ રહી ચૂકી છે. આ ઉપરાંત તે ડાન્સ ઇન્ડીયા ડાન્સ અને બૂગી વૂગીમાં પણ જોવા મળી હતી.