Anushka Sharma ની લાડલી પુત્રી વામિકા બની ગઇ મોટી બહેન, નાની પરીની ક્યૂટનેસ જાદૂ જોઇ તમે પણ કહેશો 'વાહ'

Anushka Sharma Daughter Vamika Photos: અનુષ્કા શર્માને બેબી બોયના ન્યૂઝ આપીને બધાને ખુશ કરી દીધા છે. એક્ટ્રેસે 5 દિવસ બાદ ફેન્સ સાથે બેબી સાથે જોડાયેલા ન્યૂઝ શેર કર્યા છે. તમને જણાવી દઇએ કે તેમણે પોતાના પુત્રનું નામ અકાય રાખ્યું છે. લોકો જેવા અકાય વિશે વાત કરી રહ્યા છે તેમણે વામિકાની પણ યાદ આવી રહી છે. વામિકા હવે મોટી બહેન બની ગઇ છે. આમ તો વિરાટ અને અનુષ્કા પોતાની લાડલી પુત્રીનો બતાવતા નથી, પરંતુ તે કેટલાક એવા ફોટા શેર કરે છે જેમાં વામિકાની ક્યૂટનેસ સ્પષ્ટ જોવા મળે છે. તમે પણ અકાયની બહેન વામિકી સુંદર ફોટો જુઓ... 

ફેન્સની ફેવરિટ છે વામિકા

1/5
image

નાનનકડી વામિકા આજે કોઇ પરિચયની મોહતાજ નથી. તેમને દરેક જણ ઓળખે છે. અનુષ્કા અને વિરાટ ભલે ગમે તેટલો પોતાની લાડલીનો ચહેરો છુપાવે. પરંતુ ફેન્સ તેમની દૂરથી ઝલક જોઇ ખુશીથી ઝૂમી ઉઠે છે. વામિકાના ફોટોઝ પર પણ ઘણી બધી કોમેન્ટ આવે છે. 

નાની વામિકાનું છે ફેન પેજ

2/5
image

મોટા મોટા સ્ટાર્સની માફક વામિકાના ઘણા બધા ફેન પેજ છે. આ ફેન પેજ પર તેના ફોટોઝ અને વીડીયોઝને શેર કરવામાં આવે છે. જે કપલ પોતાના એકાઉન્ટ પર નાખે છે. તમને જણાવી દઇએ કે લોકોનો વામિકા પ્રત્યે પ્રેમ છે, જે ફેન પેજને હજારોની સંખ્યામાં લોકો ફોલો કરે છે. 

દેખાડવામાં આવ્યો નથી વામિકાનો ચહેરો

3/5
image

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે સ્ટાર્સ પોતાના બાળકોના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતા હોય છે. પરંતુ અનુષ્કા શર્માએ આમ ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે શરૂઆતથી જ કહ્યું હતું કે તેની પુત્રી પોતે નક્કી કરશે કે તે સોશિયલ મીડિયા પર રહેવા માંગે છે કે નહીં.

3 વર્ષની છે વામિકા

4/5
image

વામિકાનો જન્મ વર્ષ 2021માં 11 જાન્યુઆરીએ થયો હતો. વામિકા 3 વર્ષની છે. હવે તેને એક સુંદર ભાઈ પણ મળ્યો છે, જેનું નામ અકે છે. અકાયના સારા સમાચાર સાંભળીને ચાહકોની સાથે સાથે સમગ્ર કોહલી અને શર્મા પરિવાર પણ ખુશ છે.  

મસ્તી કરતી જોવા મળે છે વામિકા

5/5
image

વામિકા પ્રથમ બેબી છે. એવામાં દરેકે ખૂબ પ્રેમ આપ્યો છે. કપલે હજુ સુધી જેટલા ફોટો શેર કર્યા છે, તેમાં વિરાટ અને અનુષ્કાની લાડલી પુત્રી મસ્તી કરતી જોવા મળે છે. તો બીજી તરફ જો તમે વામિકાના કપડાં પર નજર કરશો તો તે પણ ખૂબ ક્યૂટ હોય છે.