ઢળતી ઉંમરમાં આ અભિનેતાઓએ સુંદર હસીનાઓ સાથે આપ્યા બોલ્ડ સીન, એક તો પૂનમ પાંડે થઇ ગયા ઇંટીમેટ

Bold Scenes In Old Age: બોલીવુડ ઇંડસ્ટ્રીમાં એવી ઘણી ફિલ્મો બની છે, જેને આજે પણ યાદ કરવામાં આવે છે અને ઘણા અભિનેતાએ એવા રોલ ભજવ્યા છે, જે આજે પણ લોકોના મનમાં વસેલા છે. પોતાના રોલને થોડો એક્સપેરિમેંટલ બનાવવાના ચક્કરમાં કેટલાક એક્ટર્સ એટલા ખોવાઇ જાય છે કે તમામ હદો ભૂલી જાય છે. આજે અમે તમને એવા અભિનેતા વિશે જણાવીશું, જેમણે ઘડપણમાં પડદા પર પ્રેમ કર્યો છે અને ખૂબ પ્રશંસા મેળવી. જેમાં અમિતાભ બચ્ચનનું પણ નામ આવે છે. 

1/5
image

બોલીવુડના દિગ્ગજ એક્ટર શક્તિ કપૂરનું નામ આ યાદીમાં ટોપ પર આવે છે. દિગ્ગજ એક્ટર અને શ્રદ્ધા કપૂરના પિતા 'ધ જર્ની ઓફ કર્મા' માં ખૂબ બોલ્ડ રોલ ભજવતા જોવા મળશે. આ મૂવીમાં તેમણે પૂનમ પાંડે સાથે ઇંટીમેટ સીન્સ આપ્યા હતા. જેને જોઇ ફેન્સ પાણી પાણી થઇ ગયા હતા. 

2/5
image

ફિલ્મ 'ડર્ટી પોલિટિક્સ' માં દિવંગત એક્ટર ઓમ પુરી અને મલ્લિકા શેરાવત જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઓમપુરીએ મલ્લિકા સાથે જોરદાર રોમાન્સ કર્યો હતો અને તેના અતરંગી સીનને લોકો વચ્ચે ખૂબ ચર્ચામાં પણ પહોંચી હતી. 

3/5
image

મશહૂર એક્ટર નસીરૂદ્દીન શાહ, અભિનેતા વિદ્યા બાલન સાથે ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' માં જોવા મળ્યા હતા. આ મૂવીમાં બંનેએ જોરદાર બોલ્ડ સીન્સ આપ્યા હતા. બંનેનો રોમાન્સ જોઇ લોકો નિસાસા નાખવા લાગ્યા. 

4/5
image

ફિલ્મ 'સાત ખૂન માફ' માં અન્નૂ કપૂર અને પ્રિયંકા ચોપડા જોવા મળ્યા હતા. આ મૂવીમાં અન્નૂએ પ્રિયંકાની સાથે ઘણા અંતરંગ સીન્સ કર્યા હતા. 

5/5
image

અમિતાભ બચ્ચને દિવંગત અભિનેતા જિયા ખાને સાથે ફિલ્મ 'નિશબ્દ' માં બોલ્ડ સીન્સ આપ્યા હતા. અમિતાભનો આ અંદાજ જોઇ લોકોના હોશ ઉડી ગયા હતા.