Amazon ની છપ્પરફાડ ઓફર, boAt ની શાનદાર Smartwatch પર મેળવો સૌથી મોટું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: લોકપ્રિય ઓનલાઈન શોપિંગ વેબસાઈટ, એમેઝોન તેના યુઝર્સ માટે દરરોજ નવી નવી ઓફર્સ લઈને આવે છે. સ્માર્ટફોનથી લઇને કિચનના ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ સુધી, તમે અહીં ટોચની બ્રાન્ડ્સની આ વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ચાલો આવા કેટલાક સોદાઓ પર એક નજર કરીએ.

બોટ એક્સ-ટેન્ડ સ્માર્ટવોચ

1/5
image

boAt ની આ 1.69 ઇંચની HD ડિસ્પ્લેવાળી સ્માર્ટવોચને boAt પરથી 62 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 2,999 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે તેની ઓરિજિનલ કિંમત 7,999 રૂપિયા છે. તેમાં તમને 14 સ્પોર્ટ્સ મોડ્સ સુર સ્ટ્રેસ મોનિટરની સાથે ઘણા સારા ફીચર્સ મળશે.

ઓપ્પો F19 પ્રો+ 5G

2/5
image

ઓપ્પોના આ 29,990 રૂપિયાનો 5G સ્માર્ટફોન આજે તમે Amazon પરથી રૂ. 25,990 માં ખરીદી શકો છો. જો તમને એક્સચેન્જ ઑફરનો સંપૂર્ણ લાભ મળે છે, તો તમે 14,900 રૂપિયા વધુ બચાવી શકો છો. આમાં તમને નો-કોસ્ટ EMI નો વિકલ્પ પણ મળશે.

એપલ iPad એર (2020)

3/5
image

Apple iPad Air નું 2020 મોડલ 66,900 રૂપિયાને બદલે 61,900 રૂપિયામાં ખરીદી શકો છો. ઉપરાંત, તમે એક્સચેન્જ ઓફર સાથે 14,900 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે Apple ની આ પ્રોડક્ટ A15 બાયોનિક ચિપ સાથે આવે છે.

pTron બેસહેડ્સ ડૂઓ ઈયરબડ્સ

4/5
image

તમે આ વાયરલેસ બ્લૂટૂથ ઇયરબડ્સને 799 રૂપિયામાં ઘરે લઈ શકો છો જ્યારે તેની મૂળ કિંમત 2,599 રૂપિયા છે. આ ઈયરબડ્સ ટચ કંટ્રોલ, વોટર રેઝિસ્ટન્સ અને ટાઈપ-સી ફાસ્ટ ચાર્જિંગ જેવી ઘણી સુવિધાઓથી સજ્જ છે.

નોકિયા G20

5/5
image

નોકિયાના આ ડ્યુઅલ સિમ 4G સ્માર્ટફોનને તમે 14,999 રૂપિયાની જગ્યાએ 13,490 રૂપિયામાં ખરીદી શકો છો. આ ડીલમાં તમને 1,500 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને આ ડીલમાં એક્સચેન્જ ઑફર પણ સામેલ છે, જેથી તમે 11,250 રૂપિયા સુધીની બચત કરી શકો.