બાળપણમાં પણ એકદમ ક્યૂટ લાગતી હતી આલિયા ભટ્ટ, ચાઇલ્ડહુડ ફોટોઝ જોઇ વરસસે પ્રેમ

હાલમાં આલિયા ભટ્ટના સમાચારોથી માંડીને સોશિયલ મીડિયા ભરેલું પડ્યું છે. દરેક આલિયા ભટ્ટ વિશે અચાનક વધુ જાણવાની ઇચ્છા ધરાવવા લાગ્યા છે. જો તમે પણ આલિયાની સુંદરતા અને ક્યૂટનેસના દિવાના છો, તો અભિનેત્રીની ચાઇલ્ડહૂડ ફોટોઝ તમને ખૂબ ગમશે. 

માસૂમ આલિયા

1/7
image

બાળપણમાં કેટલી માસૂમ દેખાતી હતી આલિયા. અભિનેત્રીની આ તસવીરો વાયરલ થાય છે. 

મા ની લાડલી

2/7
image

આલિયાને મમાસ ગર્લ કહીએ તો ખોટું નથી. આજે પણ આલિયા પોતાના પિતા કરતાં માતાની વધુ નજીક છે. એટલું જ નહી તેમની પહેલી ફિલ્મના ઓડિશનમાં પણ માતા સોની જ આલિયાના કારણે કરણ જોહરના પ્રોડ્ક્શન હાઉસ લઇને ગઇ હતી.  

પિતાની આંખનો તારો

3/7
image

આલિયા ભટ્ટ અને મહેશ ભટ્ટની બોન્ડીંગ ખૂબ સુંદર છે. મહેશ ભટ્ટ આલિયાને ખૂબ ટેલેન્ટેડ માને છે. એક ઇન્ટરવ્યુંમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે તેણે ભટ્ટ પરિવારનું નામ રોશન કર્યું છે. 

આલિયાનો જન્મ

4/7
image

જાણિતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ અને સોની રાજદાનના ઘરે 15 માર્ચ 1993 ના રોજ કિકીયારી ગૂંજી હતી તે કલાકાર આલિયા ભટ્ટની હતી. આલિયાએ જન્મતાં જ ભટ્ટ પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો. 

બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી આલિયા

5/7
image

આલિયા ભટ્ટ બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી, તેથી તેમણે વધુ અભ્યાસ કર્યો નહી, તે ફક્ત 12 પાસ છે. અભિનેત્રીના પિતા મહેશ ભટ્ટ પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે. 

છ વર્ષની ઉંમરમાં કર્યું ડેબ્યૂ

6/7
image

આલિયા ભટ્ટે છ વર્ષની ઉંમરમાં બોલીવુડમાં પગ મુક્યો હતો અને આજે ટોપની અભિનેત્રીઓમાં સામેલ છે. આલિયા સામાન્ય રીતે કલાકાર તરીકે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મ 'સંઘર્ષ' માં તેમણે પ્રિતી ઝિંટાના બાળપણનો રોલ ભજવ્યો હતો. 

પહેલી જ ફિલ્મ થઇ હીટ

7/7
image

આલિયા ભટ્ટએ અભિનેત્રી તરીકે કેરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર' થી કરી હતી. આ મૂવીમાં તેમની સાથે વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળ્યા હતા.